________________
સજ્ઝાયા
જિન જોગીને ક્રોષ કયા તે, ઉનકું સુગુરુ બતાવે, નામ ધારક ભિન્નભિન્ન બતાવે, ઉપશમ વિન દુઃખ પાવે. જમ૦ ૩ ક્રોધ કરી ખંધક આચારજ, હુએ અગ્નિકુમાર; દકી નૃપના દેશ પ્રજાળ્યે, ભમીચે ભવ માઝાર. જમ૦ ૪
સાંખપ્રદ્યુમ્ન કુમાર સંતાપ્યા, કષ્ટ દીપાયન પાય; ક્રોધ કરી તપના ફૂલ હાર્યાં, કીધા દ્વારિકા દાહ. જખ૦ ૫ કાઉસ્સગમાં ચઢીયે અતિ ક્રોધ, પ્રસન્નચંદ્ર ઋષિરાય; સાતમી નરકતા દલ મેલી, કડવા તે ન ખમાય. જમ॰ ૬ પાર્શ્વનાથને ઉપસર્ગ કીધેા, કમઠ ભવાંતર શ્રીઠ; નરક તિય ઇંચતાં દુઃખ પામી, ક્રોધતણા ફૂલ દીઠ, જબ૦ ૭
* ૧૪૧ :
એમ અનેક સાધુ પૂરવધર, તપીયા તપ કરી જે; કારજ પડે પણ તે વિ ટકીયા, ક્રોધતણા ખલ એહુ. જમ૦ ૮
સમતા ભાવ વલી જે મુનિ વરીયા, તેડુના ધન્ય અવતાર; ખ'ધક ઋષિની ખાલ ઉતારી, ઉપશમે ઉતર્યાં પાર. જખ॰ હું
ચડરૂદ્ર આચારજ ચાલતાં, મસ્તક દીયા પ્રહાર; સમતા કરતા કેવલ પામ્યા, નવદીક્ષિત અણુગાર. જમ૦૧૦ સાગરચંદનું શિર પ્રજાલ્યું, ઋષભસેન નરિ; સમતા ભાવ ધરી સુરલાર્ક, પાતા પરમાનંદ. જમ૦ ૧૧
ખિમા કરતા ખરચ ન લાગે, ભાંગે ક્રોડ ક્લેશ; અરિહંંત દેવ આચારજ થાયે, વાધે સુજશ પ્રવેશ. જય૦ ૧૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org