SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ = ૧ર૦ : આવશ્યક મુક્તાવલી : પંચમ ખંડ કાઉસ્સગ્નમાં ઊભા થઈજી, કરતા દુઃખે રે પાય; નાટક પેખણ દેખતાંજી, ઊભા રયણ જાય. ચેતનજી. ૩. સંવરમાં મન નવિ ઠરેજી, આશ્રવમાં હોંશિયાર સૂત્ર સુણે નહિ શુભ મનેજ, વાત સુણે ધરી યાર, ચેતનજી, ૪ સાધુ જનથી વેગળેજી, નીચશું ઘરે છે રે નેહ કપટ કરે કોડે ગમેજી, ધરમમાં દૂજે દેહ ચેતનજી. ૫ ધરમની વેળા નવિ દીએજી, પુટી કેડી રે એક રાઉલમાં રૂંધે થકાજ, પૂણે ગણી દીએ છેક. ચેતન. ૬ જિનપૂજા ગુરુ વંદના, સામાયક પચ્ચખાણ નોકારવાલી નવિ છે, કરે મન આરત ધ્યાન. ચેતન જી. ૭ ક્ષમા દયા મન આણીએજી, કરીએ વ્રત પચ્ચખાણ; ધરીયે મનમાંહે સદાજી, ધરમ શુકલ દોય ધ્યાન. ચેતનજી ઈમ ભવ તરશોજી. ૮ શુદ્ધ મને આરાધશે, જે ગુરુના પદપ; પવિજય કહે પામશે, તે સુર નર શિવસ. ચેતન ઈમ ભવ તરશે. ૯ ૩. સમતા વિષે સઝાય. ( રાગ-આશાવરી ) જબ લગ સમતા ક્ષણ નહિ આવે, જબ લગ ક્રોધ વ્યાપક હૈ અંતર; તબ લગ જોગ ન સુહાવે. જબ૦ ૧ બાહ્ય ક્રિયા કરે કપટ કેળવે, ફીરકે મહંત કહાવે, પક્ષપાત નહિ છેડે કબહુ, ઉનકું કુગતિ બોલાવે. જબ૦ ૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005213
Book TitleAvashyak Muktavali
Original Sutra AuthorN/A
AuthorMahimavijay
PublisherKantilal Raichandbhai Mehta Sanand
Publication Year1903
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy