________________
સઝાયે
દિક્ષા છે વત્સ હિલી, પાળવી ખાંડાની ધારે રે; સરસ નિરસ અન્ન જમવું, સુવું ડાભ સંથારે રે. જંબુ- ૮ દીક્ષા છે વત્સ હીલી, કહો અમારે બ્રિજે રે પરણે પનેતા પદમિણી, અમ મને રથ પૂરીજે રે. જબુ૯ જંબુ કહે જનની સૂણે, ધન્ય ધન્નો અણગારે રે; મેઘ મુનીશ્વર મોટકે, શાલીભદ્ર સંસારે છે. જંબુ. ૧૦ ગજસુકુમાલ ગુણ ભર્યા, આતમ સાધન કીધું રે; વહ્માસી તપ પારણે, ઢઢણે કેવળ લીધે રે. બુ. ૧૧ દશાર્ણભદ્ર કેવળ લડી, પાય લગાડ છે ઈદે રે, પ્રસન્નચંદ્ર કેવલ લહી, પામે છે પરમાનંદે રે. જંબુ, ૧૨ એમ અનેક મુનિવર હુઆ, કહેતા પાર ન પાય રે; અનુમતિ ઘો મારી માતજી, ક્ષણ લાખણે જાય છે. જબુ૧૩ પાંચસે સત્તાવીશું, જ બુકુમાર પરવરીયે રે, પંચ મહાવ્રત ઉરચરી રે, ભવજલસાયર તરીકે છે. જંબુ૦ ૧૪ જંબુ ચરમ જ કેવલી, તાસ તણું ગુણ ગાયા રે; પંડિત લલિતવિજય તણે, હિતવિજય સુપસાયા છે. જંબુ, ૧૫
૨. પ્રતિક્રમણની સઝાય. કર પડિમણું પ્રેમથી, સમભાવે મન લાય, અવિધિ દેવ જે સેવશજી, તે નહિ પાતિક જાય;
ચેતન ઈમ કીમ તરશો ? ૧ સામાયકમાં સામટીજી, નિદ્રા નયન ભાય; વિકથા કરતા પારકી, અતિ ઉલ્લસિત મન થાય. ચેતનજી. ૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org