________________
ખંડ પાંચમો
સઝાચો ૧. શ્રી જંબુસ્વામીની સજઝાય. રાજગૃહી નયરી વસે, ઋષભદત્ત વ્યવહારી રે; તસ સુત જંબુકુમાર નમું, બાલપણે બ્રહ્મચારી રે
જમ્મુ કહે જનની સુણે ૧ સ્વામી સુધમ આય રે, દીક્ષા લેશું તે કને;
અનુમતિ ઘો મેરી માય રે. જંબુ૨ માય કહે સુણે બેટડા, વાત વિચારી કીજે રે, તરુણ-પણે તરુણી વરી, ડી કેમ છૂટીજે રે જંબુ૩ આગે અરણિક મુનિવરા, ફરી પાછા ઘરે આયા રે; નાટકણ નેહે કરી, આષાડભૂતિ ભળાયા . જબુર ૪ વેશ્યા વશ પડયા પછી, નંદિષેણ નગીને રે; આદ્ર દેશને પાટવી, આર્દકુમારે કા કીને રે? જંબુ૫ સહસ વરસ સંયમ લી, તેહી પાર ન પાયા રે; કુંડલીક જે કરમે કરી, પછી ઘણું પસ્તાયા છે. જંબુ. ૬ સુનિવર શ્રી રહનેમિ, નેમિ જિનેસર ભાઈ રે; રાજીમતિ દેખી કરી, વિષયતણી મતિ આઈ રે. જંબુ. ૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org