SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ સઝાય ૧૨. પર્યુષણપર્વની સઝાય. (રાગ-સારંગ.) પર્યુષણ પર્વ હે પ્યારે, મહા સુખખાણ છે, અઠ્ઠાઈ કરણી પ્યારી, ગુરુ કહે ખૂબ વિસ્તારી; કલ્પસૂત્ર વાણી મીઠી વીરના વખાણ છે. પયુંષણ૦ ૧ પાર્શ્વનેમિ ઋષભ પ્યારું, ચરિત્ર વંચાય સારું; સ્થિરાવલિ સ્થવિર ગુણની, આપે ઓળખાણું છે. પર્યુષણ૦ ૨ સમાચારી ગુણની કયારી, કહે મુનિ કરણી સારી; પાલે અનુદે હાલે, ભવાબ્ધિ વહાણ છે. પર્યુષણ૦ ૩ છઠ્ઠ અઠ્ઠમ આદિ જાણે, તપ જેમાં થાય પ્રધાને; ભવિ નિજ ભાવ વધારી, મીટાવે અન્નાણુ છે. પર્યુષણ- ૪ અમારી પડતું બજા, આરંભ સવિ દૂર કરાવે; અને બાહ્ય તપ જપ ધારી, એથી કલ્યાણ છે. પર્યુષણ- ૫ ક્રોધ માન માયા મારા, દુષ્ટ લોભ દિલથી વારો; સમભાવ દિલમાં ધારે, જનમ પ્રમાણ છે. પર્યુષણ- ૬ વળી વેર ઝેર ખમજે, ચૈત્ય પરિપાટી કરજે, આત્મગુણે સ્થિરતા ધ, એવી જિન આણુ છે. પર્યુષણ ૭ શમે તે આરાધક જાણે, અક્ષમી વિરાધક માને; સમાવંત જગમાં મેટે, ખરે એજ જાણે છે. પર્યુષણ૦ ૮ લાખ ચોરાશી ભટક્ય, ગર્ભોમાં ઉધે લટયે, કાલ અને તે છે, થઈ ન પિછાણ છે. પર્યુષણ ૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005213
Book TitleAvashyak Muktavali
Original Sutra AuthorN/A
AuthorMahimavijay
PublisherKantilal Raichandbhai Mehta Sanand
Publication Year1903
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy