SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ સ્તુતિઓ : ૧૧૫ : હિત ઉપદેશે હર્ષ ધ એ, કઈ ન કરશો રીસ તે, કીર્તિ કમલા પામશે એ, જીવ કહે તસ શિષ્ય તે. ૪ ર૩. શ્રી વર્ધમાન તપની સ્તુતિ. સુખકર પ્રભુ દીઠું, વીર નામે વરિઠ્ઠા, પ્રભુ ગુણ ગરિઠ્ઠા, લાગતા મુજ ઈઠું હૃદય હાય હિ, અન્ય દેવે સુજિઠ્ઠા, ભજું યકજ સિડ્ડા, નાશ કર્યો અનિષ્ઠા. ૧ ચકવીશ જિન વંદી, ભવ્ય કર્મો નિકંદી, ન બને આપ છંદી, તેડવા મેહ ફંદી; તજે સવિ વાત ગંદી, માર્ગે આગમ પસંદી, ગળશે ગરવ કંદી, આપશે ભાવનંદી. ૨ શ્રુત અતિ સુખકારી, વીરનું ચિત્ત ધારી, જીવ હેય અવિકારી, આઠ કર્મો નિવારી; તપ કરી સુખકારી, વર્ધમાન ગુણ ધારી, જિનકથિત ભારી, પામશે શિવ નારી. ૩ શાસન રખવાળી, દેવી સિદ્ધાઈ સારી. સંઘ વિઘ નિવારી, હૃષ્ટ હૃદયે થનારી; સમકિત ગુણધારી, રૂપથી મને હારી, સમરું નિત્ય સવારી, સાહ્યતા લધિ પ્યારી. ૪ - - - ૧. ચરણકમલ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005213
Book TitleAvashyak Muktavali
Original Sutra AuthorN/A
AuthorMahimavijay
PublisherKantilal Raichandbhai Mehta Sanand
Publication Year1903
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy