SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ સ્તુતિઓ : ૧૧૩ : મધુર કવનિ બેલ્યા શ્રી ગૌતમ, સાંભળે શ્રેણિકરાય વયણજી, રેગ ગ ને સંપદા પામ્યા, શ્રી શ્રીપાળ ને મયણજી. ૩ રૂમઝુમ કરતી પાયે નેઉર, દસે દેવી રૂપાલી, નામ ચકકેસરી ને સિદ્ધાઈ, આદિજિન વીર રખવાલી; વિન્ન કોડ હરે સહુ સંઘના, જે સેવે એના પાયજી, ભાણુવિજ્ય કવિ સેવક નય કહે, સાનિય કરજ માય. ૪ ૨૦. શ્રી સિદ્ધચક્રજીની સ્તુતિ. સિદ્ધચક્ર આરાધે સાધે વાંછિત કાજ, અરિહંતાદિક પદ સેવ્યાથી શિવરાજ ઈમ આગમમાંહી સિદ્ધયંત્ર શિરતાજ, વિમલેસર પૂરે પવ વાંછિત તમે આજ. ૨૧. શ્રી સિદ્ધચક્રની સ્તુતિ. ( રાગ-ર જિનેસર અતિ અલસર.) સિદ્ધચક્ર સદા ભવિ સે, મુગતિતણે છે મેજી, રાષભ જિનેસર મરુદેવીનંદન, સુર નર કરે જસ સેજી; કનકવરણ જસ તનકી શોભા, વૃષભ લંછન પાય છાજે, મહિમા ધારી મૂરતિ તારી, શત્રુંજા ગઢ પર રાજેજ. ૧ રાષભાદિક એવીશે નમીએ, ગમીએ પાતક દૃરેજી, નંદિસર અષ્ટાપદ ગિરિવર, સમેતશિખર ભાવ પૂરેજી; વિહરમાન વળી વીશ મનેહર, સિત્તેર સે જિનરાયાજી, ઈત્યાદિ જિન નામ સમરતાં, શાંત સુધારસ પાયાજી. ૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005213
Book TitleAvashyak Muktavali
Original Sutra AuthorN/A
AuthorMahimavijay
PublisherKantilal Raichandbhai Mehta Sanand
Publication Year1903
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy