SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ : ૧૧૨ ? આવશ્યક મુક્તાવલીઃ ચતુર્થ ખ થીરાવલિ ને સમાચારી, પટાવલિ પ્રમાદ નિવારી; સાંભળજે નર નારી; આગમ સૂત્રને પ્રણમીશ, કલ્પસૂત્રશું પ્રેમ ધરીશ; શારા સર્વે સુણીશ. ૩ સત્તરભેદી જિનપૂજા રચા, નાટક કેરા ખેલ મચાવે; વિધિશું સ્નાત્ર ભણાવે; આડંબર શું દહેરે જઈએ, સંવત્સરી પડિક્કમણું કરીએ; સંઘ સર્વને ખમીએ; પારણે સાહમિવચ્છલ કીજે, યથાશક્તિએ દાનજ દીજે; પુણ્યભંડાર ભરીજે; શ્રી વિજયક્ષેમસૂરિ ગણધાર, જસવંતસાગર ગુરુ ઉદાર; જિમુંદસાગર જયકાર. ૪ ૧૯. શ્રી સિદ્ધચક્રની સ્તુતિ. વીર જિનેશ્વર અતિ અલસર, ગૌતમ ગુણના દરિયા, એક દિન આણ વીરની લઈને, રાજગૃહી સંચરીયાજી; શ્રેણિકરાજા વંદન આવ્યા, ઉલટ મનમાં આઈજી, ૫ર્ષદા આગળ બાર બિરાજે, હવે સુણે ભાવિ પ્રાણી છે. ૧ માનવભવ તમે પુયે પામ્યા, શ્રી સિદ્ધચક્ર આરાધોજી, અરિહંત સિદ્ધ સૂરિ ઉવઝાયા, સાધુ દેખી ગુણ વાઘેજી; દરિસણું નાણું ચારિત્ર તપ કીજે, નવપદ ધ્યાન ધરીએજી, દૂર આસેથી કરવા આંબિલ, સુખસંપદા પામીજે. ૨ શ્રેણિકરાય ગૌતમને પૂછે, સ્વામી! એ તપ કોણે કીધે?, નવ આંબિલ તપ વિધિશું કરતા, વાંછિત સુખ કોણે લીધેછે? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005213
Book TitleAvashyak Muktavali
Original Sutra AuthorN/A
AuthorMahimavijay
PublisherKantilal Raichandbhai Mehta Sanand
Publication Year1903
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy