SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ સ્તુતિ તપ સાનિધ્ય કરજો, મૌન અગ્યારશ સંત તપ કીતિ પ્રસરે, શાસન વિનય કરંત. ૪ ૧૮. શ્રી પર્યુષણની સ્તુતિ. વરસ દિવસમાં અષાડ ચોમાસુ, તેહમાં વલી ભાદરવો માસ; આઠ દિવસ અતિ ખાસ પર્વ પmષણ કર ઉલ્લાસ, અઠ્ઠાઈધરને કરો ઉપવાસ; પોસહ લીજે ગુરુ પાસ; વડાકલ્પને છઠ્ઠ કરી, તેહ તણે વખાણ સુણીજે; ચૌદ સુપન વાંચીજે; પડવેને દિન જન્મ વંચાય, એછવ મહેચ્છવ મંગળ ગવાય; વીરજિનેશ્વર રાય. ૧ બીજ દિને દીક્ષા અધિકાર, સાંજ સમય નિરવાણુ વિચાર; વીરતો પરિવાર; ત્રીજ દિને શ્રી પાર્શ્વ વિખ્યાત, વલી નેમિસરને અવદાત; વલી નવ ભવની વાત, વીશે જિન અંતર તેવીશ, આદિ જિનેશ્વર શ્રી જગદીશ; તાસ વખાણ સુણીશ; ધવલ મંગલગીત ગહેલી કરીએ,વલી પ્રભાવના નિત અનુસરીએ, અઠ્ઠમ તપ જય વરીએ. ૨ આઠ દિવસ લગે અમર પળાવે, તેહ તણે પડદે વજા; ધ્યાન ધરમ મન ભાવે; સંવત્સરી દિન સાર કહેવાય, સંઘ ચતુર્વિધ ભલે થાય; બારસે સૂત્ર સુણાય; Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005213
Book TitleAvashyak Muktavali
Original Sutra AuthorN/A
AuthorMahimavijay
PublisherKantilal Raichandbhai Mehta Sanand
Publication Year1903
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy