________________
: ૧૧૦
આવશ્યક મુક્તાવલી : ચતુર્થ ખંડ જિહાં પ્રવચન માતા, આઠતણે વિસ્તાર, અડ અંગે જાણે, સવિ જગજીવ વિચાર, તે આગમ આદર, આણુને આરાધે, આઠમને દિવસે, આઠ અક્ષય સુખ સાધે. ૩ શાસન રખવાલી, વિદ્યાદેવી સેળ, સમકિતને સાનિધ્ય, કરતી છાકમછળ; અનુભવ રસ લીલા, આપે સુજશ જગીશ, ગુરુ ધીરવિમલને, નવિમલ કહે શીશ, ૪
૧૭. એકાદશીની સ્તુતિ. ગોપીપતિ છે, પભણે નેમિકુમાર; ઈહાં થડે કીધે, લહીએ પુણ્ય અપાર; મૃગશર અજવાળી, અગ્યારશ સુવિચાર પિસહ વિધિ પાળી, સહુ તરીએ સંસાર. ૧ કલ્યાણક હુવા, જિનના સો પચાસ, તસ ગુણણું ગણુતા, પહેચે વાંછિત આશ;
હાં ભાવ ધરીને, વ્રત કીજે ઉપવાસ; મૌન વ્રત પાળી, છાંડીજે ભવપાશ. ૨ ભગવંતે ભાગે, શ્રી સિદ્ધાંત મોઝાર; અગ્યારશ મહિમા, મૃગશર૫ખ શુદિ સાર; સવિ અતીત અનાગત, વર્તમાન સુવિચાર જિનપતિ કલ્યાણક, છેડે પાપ વિકાર. ૩ ઐરાવણ વાહન, સુરપતિ અતિ બલવંત, જિમ જગ જશ ગાજે, રમણકાંત હસંત,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org