SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ સ્તુત ૧ ૧૦૯ : ઇંદ્રિય પંચ ગજને, હણવા પંચાનન સિંહ, શ્રી હરરન સૂરીશ્વર, લેપે ન તેહની લી. ૧ રાતા ને ધળા, નીલા કાળા દેય હાય, સેળ વનવાને, ઈમ જિન જેવીસે જોય; પંચમ જ્ઞાન પામી, પામ્યા પંચમ ઠાય, હીરરત્ન સૂરિવર, પ્રણમે તેના પાય. ૨ પાંચમ તપ મહિમા, પ્રવચનમાં પસિદ્ધો. ભાવે ભવિ પ્રાણી, સહજ તે સિદ્ધો, થયા પાસે થાય છે, જેહથી સિદ્ધ અહ, શ્રી હીરરત્નસૂરિ, નિત્ય પ્રકાશે તપ તેહ. ૩ ગિરનારને ગોખે, પૂ જેણે વાસ, સહકારની લંબી, સોહાવે કર ખાસ; શાસન રખવાલી, કહે ઉદયરત્ન વિઝાય, પ્રણમે તે અંબા, શ્રી હીરરત્નસૂરિ પાય છે ૧૬, આઠમની સ્તુતિ, અભિનંદન જિનવર પરમાનંદ પર અમે, વલી તેમ નેમિસર, જન્મ લહે શિવ કામે; તિમ મોક્ષ ચ્યવન બેહુ, પામ્યા પાસ સુપાસ, આઠમના દિવસે, સુમતિ જન્મશુ પ્રકાશ. ૧ વલી, જન્મ ને દીક્ષા, અષા તણું જિહાં હાય, સુવ્રત જિન જમ્યા, સંભવ યવન તું જોય; વલી જન્મ, અજિતને, ઈમ અગિયાર કલ્યાણ, સંપ્રતિ જિનવરના, આઠમને દિન ઘણું. ૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005213
Book TitleAvashyak Muktavali
Original Sutra AuthorN/A
AuthorMahimavijay
PublisherKantilal Raichandbhai Mehta Sanand
Publication Year1903
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy