________________
સ્તુતિએ
: ૧૦૩ ૪ છપ્પન્ન દિકકુમરી ફુલરાયા, ચોસઠ ઈંદ્રાસન ડેલાયા
મેરુશિખર નવરાયા; નીલવણે તનુ સેહે કાયા, શ્રી વિજયસેન સૂરીશ્વર રાયા
પાસ જિનેશ્વર ગાયા. ૧ વિક્મવણું દેય જિર્ણોદા, દે નીલા દે ઉજજવલ ચંદા;
દે કાળા સુખકંદા; સોલે જિનવર સેવનવણુ, શિવપુરવાસી શ્રી પરસન્ના
જે પૂજે તે ધન્ના મહાવિદેહે જિન વિચરંતા, વીશે પૂરા શ્રી ભગવંતા;
ત્રિભુવન તે અરિહંતા; તીરથ સ્થાનક નામું એ શિશ, ભાવ ધરીને વિશ્વાવીશ;
શ્રી વિજયસિંહ સૂરીશ. ૨ સાંભળ સખરા અંગ અગીઆર, મન શુધેિ ઉપાંગજ બાર;
દશ પન્ના સાર; છેદ ગ્રન્થ વળી વટ વિચાર, મૂલસૂત્ર બોલ્યા જિન ચાર
નંદી અનુગદ્વાર; પશ્યાલીશ જિન આગમ નામ, શ્રી જિન અર્થે ભાખ્યા જામ;
ગણધર ગુંથે, તામ; શ્રી વિજયસેનસૂરીદ વખાણે, જે ભવિકા નિજ ચિત્તમાં જાણે,
તસ ઘર લક્ષમી આણે. ૩ બીજોપુરમાં સ્થાનક જાણી, મહિમા માટે તું મંડાણી;
- ધરણેન્દ્ર ધણી આણ; અહોનિશ સેવે સુર વૈમાની, પરચે પૂરણ તું સપરાણ;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org