SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ : ૧૦૨ : આવશ્યક મુક્તાવલી : ચતુર્થ ખંડ અડ જિનવર માતા, સિદ્ધિ સીધે પ્રયાતા, અડ જિનવર માતા, સ્વર્ગ ત્રીજે વિખ્યાતા; અડ જિનવર માતા પ્રાપ્ત માહેન્દ્ર શાતા, ભવ ભય જિન ત્રાતા, સંતને સિદ્ધિદાતા. ૨ શષભ જનક જાવે, નાગસુર ભાવ પાવે, ઈશાન સગ કહાવે, શેષ કાન્તા સ્વભાવે, પદ્માસન સેહાવે, નેમ આઘંત પાવે; શેષ કાઉસગ્ન ભાવે, સિદ્ધિ સૂત્રે પઠાવે. ૩ વાહન પુરુષ જાણી, કૃષ્ણ વણે પ્રમાણે, ગોમેધ ને ષપા, સિંહ બેઠી વરાણ; તનુ કનક સમાણી, અંબિકા ચાર પાણી, નેમ ભકિત ભરાણ, વીરવિજયે વખાણી. ૪ નેમિનાથં વળે બાઢમ ૧ સર્વે સાવ સિદ્ધિ દધુઃ ૨ જેની વાણી: સિદ્ધચૈ ભૂયાત્ ૩ કલ્યાણું મે દઘાદમ્બા. ૪ ૭. શ્રી પાર્શ્વ જિન સ્તુતિ. સકલ સુરાસુર સેવે પાયા, નયરી વાણારસી નામ સહાયા; અશ્વસેન કુલ આયા; દશ ને ચાર સુપન દીખલાયા, વામા દેવી માતાએ જાયા; લંછન નાગ સહાયા; Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005213
Book TitleAvashyak Muktavali
Original Sutra AuthorN/A
AuthorMahimavijay
PublisherKantilal Raichandbhai Mehta Sanand
Publication Year1903
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy