________________
સ્તુતિ
૧૦૧ : ૪. શ્રી શાતિનાથ જિન સ્તુતિ. શાતિ જિનેશ્વર સમરીએ, જેની અચિરા માય, વિશ્વસેન કુલ ઉપન્યા, મૃગ લંછન પાય; ગજપુર નયરીને ધણી, કંચન વરણી છે કાય, ધનુષ ચાલીશની દેહડી, લાખ વરસનું આય. ૧ શાનિ જિનેશ્વર સેલમા, ચક્રી પંચમ જાણું, કુન્થનાથ ચકી છઠ્ઠા, અરનાથ વખાણું એ ત્રણે ચક્રી સહી, દેખી આણંદુ, સંજમ લઈ મુગતે ગયા, નિત્ય ઊઠીને વર્દૂ. ૨ શાન્તિ જિનેશ્વર કેવલી, બેઠા ધર્મ પ્રકાશે, દાન શિયળ તપ ભાવના, નર સેય અભ્યાસે; એ રે વચન જિનછતણા, જેણે હૈડે ધરીયા, સુણતાં સમકિત નિમલા, જેણે કેવળ વરીયા. ૩ સમેતશિખર ગિરિ ઉપરે, જેણે અણસણ કીધાં, કાઉસગ ધ્યાન મુદ્રા રહી, જેણે મોક્ષ જ લીધા જક્ષ ગરુડ સમરું સદા, દેવી નિર્વાણી, ભવિક જીવ તમે સાંભળે, રિખભદાસની વાણી. ૪
૫. નેમિનાથજીની સ્તુતિ. દુરિત ભ ય નિવા૨, મોહવિ કવંસકા ૨, ગુણવંતમવિ કાર પ્રા પ્રસિદ્ધિ મુદા ૨ જિન વ૨જય કા રે, કર્મ સંકલે શહા૨, ભવજલનિધિતા, નૌમિ નેમિકુમાર. ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org