SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ : ૧૦૦ ૨ આવશ્યક મુક્તાવલી : ચતુર્થી ખેડ પુંડરીકમ‘ડન પાય પ્રશુમીજે, આદીશ્વરજિન ચંદાજી, નેમ વિના ત્રેવીશ તીથ"કર, ગિરિ ચઢીયા આનદાજી; આગમમાંડી પુંડરીક મહિમા, ભાખ્યા જ્ઞાનદ્ઘિ દાજી, ચૈત્રી પુનમ દિન દૈવી ચકેસરી, સૌભાગ્ય ઘો સુખકંદાજી. ૩. શ્રી આદીશ્વર ભગવાનની સ્તુતિ. તાસ. - શ્રી પ્રથમ જિનેસર, રિસડેસર પરમેશ, સેવકને પાલે, ટાઢે કરમ લેશ; ઈન્દ્રાદિક દેવા, સેવા સારે જાસ, મરુદેવાન દન, વદ્યુત કીજે અષ્ટાદશ ઢાષા, અષ્ટકમ અરિહંતા, પ્રતિમ ધ નિવારી, વસુધાતલે વિચર'તા; જે ગત ચાવીશી, અનાગત વર્તમાન, તસુ . પાયે લાગું, માંગું. સમક્તિ દાન, પુંડરીકગિરિકેશ, પ્રવચનમાં અધિકાર, દીઠે દુઃખ વારે, ઉતાર ભવ પાર; સિદ્ધાચલ સિદ્ધ, સાધુ અનČતી ક્રોડ, આગમ અનુસારે, વન્તુ એ કર જોડ વિમલ સરીખા, કાને કુંડલ ઢાય, સુખ સ'પત્તિકારક, વિઘન નિવારક સાય; ચકેસરી દેવી, ચક્ર તણી ધરનારી, સેવકસાધારી, ઉદયરત્ન ' જયકારી. Jain Education International For Private & Personal Use Only 3 ૪ www.jainelibrary.org
SR No.005213
Book TitleAvashyak Muktavali
Original Sutra AuthorN/A
AuthorMahimavijay
PublisherKantilal Raichandbhai Mehta Sanand
Publication Year1903
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy