SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ ચતુર્થ ખંડ સ્તુતિઓ ૧. શ્રી શત્રુંજયગિરિ સ્તુતિ. શત્રુંજયમંડણ, ઋષભ જિણુંદ દયાલ, મરુદેવાનંદન, વંદન કરું ત્રણે કાળ; એ તીરથ જાણી, પૂરવ નવાણું વાર, આદીશ્વર આવ્યા, જાણી લાભ અપાર. ૧ ત્રેવેશ તીર્થકર, ચઢીયા ઈણ ગિરિરાય, એ તીરથના ગુણ, અસુરસુરાદિક ગાય; એ પાવન તીરથ, ત્રિભુવન નહિ તસ તેલ, એ તીરથના ગુણ, સીમંધર મુખ બેલે. ૨ પંડરીકગિરિ મહિમા, આગમમાં પ્રસિદ્ધ, વિમલાચલ ભેટી, લહીએ અવિચલ રિદ્ધ; પંચમી ગતિ પહેતા, મુનિવર કેડીકેડ, ઇ તીરથે આવી, કર્મ વિપાક વિઠોડ. ૩ શ્રી શત્રુંજયકેરી, અહોનિશ રક્ષાકારી, શ્રી આદિ જિનેશ્વર, આણ હૃદયમાં ધારી; શ્રી સંઘ વિઘનહર, કવડ જક્ષ ગુણભૂર, શ્રી રવિબુધસાગર, સંઘના સંકટ ચૂર. ૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005213
Book TitleAvashyak Muktavali
Original Sutra AuthorN/A
AuthorMahimavijay
PublisherKantilal Raichandbhai Mehta Sanand
Publication Year1903
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy