SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ : ૯૮ - આવશ્યક મુક્તાવલી : તૃતીય ખંડ માતા ત્રિશલા સેહતી છે, પિતા સિદ્ધારથ રાય; હરિ લંછન જિનછતણું રે, સાત હાથની કાય. જિનેશ્વર. ૩ ક્ષત્રિયકુંડે અવતર્યા રે, જિન પરમ દયાળ; મહેર કરી મુજ ઉપરે રે, છેડા સવિ જંજાળ. જિનેશ્વર. ૪ માનવ ભવમાં પામી રે, જિન તુજ દેદાર; સંસારે હું બહુ ભમે રે, મયે અનંતી વાર. જિનેશ્વર. ૫ આત્મ કમલમાં ધ્યાવતા રે, લબ્ધિ પ્રવીણુ સુખકાર; તુજ મહિમાથી મુજને રે, વત સદા જયકાર. જિનેશ્વર. ૬ ૨૮. શ્રી સિદ્ધચક્ર સ્તવન. (રાગજગજીવન જગ વાલ હે.) ઓળી કરે ભવિભાવથી, સિદ્ધચક સુખદાય લાલ રે; નવપદ મંત્ર પ્રભાવથી, શિવસુખ શીધ્ર થાય લાલ રે. ઓળી. ૧ વિધિપૂર્વક એ આરાધતા, પાતિક સવિ ફરે જાય લાલ રે; રેગ શોક ફરે ટળે, ઈછિત પણ સવિ થાય લાલ રે. ઓળી. ૨ આથી તે આદરે, મળશે શાશ્વત ધામ લાલ રે, કપટ રહિત ક્રિયા કરે, સરશે તેહના કામ લાલ રે. એળી. ૩ મયણા અને શ્રીપાળજી, આરાધતા એક તાન લાલ રે; ગુરુ વયણને સાંભળી, મેળવ્યું સાચું જ્ઞાન લાલ . એન. ૪ આત્મકમલ લધિત, ભંડાર છે ભરપૂર લાલ રે, પ્રવીણ મહિમાને આપજે, આતમતણું અતિ નૂર લાલ રે. ઓળી ૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005213
Book TitleAvashyak Muktavali
Original Sutra AuthorN/A
AuthorMahimavijay
PublisherKantilal Raichandbhai Mehta Sanand
Publication Year1903
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy