________________
સાવને
૨૬. સૂર્યપુરમંડન પાર્શ્વજિન સ્તવન.
(રાગ-સુખ દુઃખ સજર્યા પામી રે.) સૂર્યપુર જિન શોભતા રે, વામાદેવીના નં દર્શન કરતા ભાવથી રે, મુજ મનને આનંદ છે. જિનજી; તુમ વિન દુજે ન કેય, તું મુજ મન હેય રે. જિન. ૧ અશ્વસેન રાજા ગૃહે રે, જમ્યા શ્રી જિનરાજ સુરજમંડન સાહિબા રે, ત્રણ ભુવન શિરતાજ રે. જિન. ૨ નરક નિગેહે ભમે રે, પાપે દુઃખ અનંત, માનવભવમાં મેં લહ્યો રે, ભાદર્ય ભગવંત રે. જિન. ૩ સેવક જાણું આપને રે, રાખે મુજ પર નેહ, છોડું નહિ તુજ ચાકરી રે, જે છે ગુણમણિગેહ રે. જિન”. ૪ નવ કર ઊંચી દેહડી રે, અહિ લંછન વિખ્યાત વર્ષ શતાયુ પાડીને રે, પામ્યા શિવપુર શાત રે. જિન9. ૫ આત્મકમલમાં આપજે રે, લધિત ભંડાર પ્રવીણ મહિમાની વિનતિ રે,ધરજો હુદય મઝાર રે. જિન. ૬ - ૨૭. શ્રી મહાવીર જિન સ્તવન
(રાગ–સૂર્ય પૂર જિન શેતા રે.) વાણ સુધા પ્રભુ તાહરી રે, પીએ જે ધરી રાગ, પીવંતા સુખ ઉપજે રે, મળે મુક્તિમાં માગ;
જિનેશ્વર ! તું છે હૃદયને હાર. ( આંધણી) ૧ મનહર મૂર્તિ દીપતી રે, હે તેજ અપાર; ભાવે પ્રભુ ભેટતા રે, થાએ સફળ અવતાર. જિનેશ્વર. ૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org