SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ આવશ્યક મુક્તાવલી : તૃતીય ખંડ વંદન સ્તવના કરતાં, ભવની ભાવઠ જાએ રે. ૪ મંગલ મંગલ મંગલ મંગલ, જય છેલે સહુ સાથે રે; પૂજન કરજે મમતા હરજે, દાન દેજે હાથે રે. ૫ મૂતિ અદ્દભૂત પાર્શ્વની સેહે, નરનારી સહુ મેહે રે દેવ દેવીઓ ચરણે આવે, અતિશય હે . ૬ આત્મ કમલમાં લબ્ધિ આપે, આપે પ્રવીણતા ભારી રે, મહિમા વિકમ એક જ માંગે, ભવો ભવ સેવા તારી રે. ૭ ૨૫. તલેગામમંડન શ્રી જીરાવલા પાર્શ્વનાથનું સ્તવન. (રાગ–શાંતિ જિનેશ્વર વંદીયે રે.) પાર્શ્વ પ્રભુજી સાહિબા રે, છે મમ પ્રાણ આધાર, તુજ સરિખે નહિ માહરે રે, ત્રણે જગ મઝાર . જિન પૂરો મનના કેડ, તુજ સરીખી નહિ જડ છે. જિ. ૧ મૂર્તિ મનહર તાહરી રે, દીસે તેજ અપાર; તુજ પ્રભાવે માહરે રે, વિશ્વ ન આવે લગાર રે. જિ૨ ત્રણ ભુવનમાં તુમ તો રે, મહિમાને નહિ પાર; તુજ શાસન મળતા થકા રે, મેહ રાજાની હાર રે. જિ. ૩ મેહ માયાના પાસથી રે, ભમી વાર અનંત, વિનવું ભાવે તુજને રે, પાર કરે ભગવંત રે. જિ. ૪ જગવલ્લભ પ્રભુ માહારા રે, આવ્યું તમારી પાસ; મહેર કરે મારા નાથજી રે, નહિ કરશે નિરાશ ૨. જિ. ૫ તલેગામે પ્રભુ પિતે રે, વારતે કમને મેલ આપતે સમકિત સુખડી રે, કાપ ભવની જેલ છે. જિ. ૬ આત્મકમલ ખીલાવજો રે, વરસાવી લબ્ધિને મેહ, પ્રવીણ મહિમા યાચતે રે, તારજે ગુણમણિગેહ રે. જિ૦ ૭. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005213
Book TitleAvashyak Muktavali
Original Sutra AuthorN/A
AuthorMahimavijay
PublisherKantilal Raichandbhai Mehta Sanand
Publication Year1903
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy