SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ સાવના ૨૩. શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ સ્તવન. ( રાગ-સિદ્ધાચલના વાસી જિનને. ) શ્રી શંખેશ્વર પાસ, ભવથી પાર ઉતાર, સમરણ કરતા ભવદુઃખ જાવે, દર્શનથી ભવિ શિવસુખ પાવે; પામે મંગળ માળ. ભાવથી. ૧ નર નારી સૌ પ્રેમે આવે, દર્શ કરીને કર્મ ખપાવે; સફળ કરે અવતાર. ભવથી. ૨ વામાદેવી માતાના જાયા, અશ્વસેન નૃપ કુલ સહાયા; ધન્ય તુમ દેદાર. ભવથી. ૩ કાલ અનાદિથી સંસારે, પાપ કરી થયે કર્મથી ભારે; તાર પ્રભુ મુજ તાર. ભવથી. ૪ સુશીલતા પ્રભુ મુજને આપે, હરદો મારા ભવના તાપ; પરચાને નહિ પાર. ભવથી. ૫ આત્મકમલમાં લબ્ધિ થા, પ્રવીણ મહિમાના દુઃખડાં કાપ; કરદે નૈયા પાર. ભવથી. ૬ ૨૪. સાંગલીમંડન શ્રી પાર્શ્વપ્રભુજીનું ગીત. પ્રભુજી મારા દિલમાં બિરાજે, આનંદ આજે રે, પાર્શ્વ પ્રભુજી નામ છે પ્યારું, યશથી છાજે રે. ૧ પાર્શ્વ નામે કોણે મંગલ, અપમંગલ દૂર ભાગે રે; નવ નિધિ ને સર્વ સિદ્ધિઓ, આત્માની તિ જાગે રે. ૨ પા જાપ કર્મ નાસે, અનુપમ અમૃત વરસે રે, પાર્શ્વ યક્ષ સહાય આપે, પદ્યાદેવી હર્ષે રે. ૩ પાર્થ ભકિત અજબ શક્તિ, કમ્બકિત દૂર થાએ રે; દર્શન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005213
Book TitleAvashyak Muktavali
Original Sutra AuthorN/A
AuthorMahimavijay
PublisherKantilal Raichandbhai Mehta Sanand
Publication Year1903
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy