SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ આવશ્યક મુક્તાવલી : તૃતીય ખંડ ૨૨, શ્રી મુહરી પાર્શ્વનાથ સ્તવન, (ગ–સિદ્ધાચલના વાસી. ) મુહરિ પારસનાથ, હેજે વંદના હજાર, મહાભાગ્યે તુમ શરણે આયે, દશ કરી બહુ આનંદ પાસે, સફળ થયે અવતાર. હેજે. ૧ પાશ્વ પ્રભુજી છે મુજ પ્યારા, ભવિજનના સંકટ હરનારા; સર્વ દેવ શિરદાર. હે. ૨ રચના જગચિન્તામણિકેરી, કરતા ગૌતમસ્વામી અનેરી અષ્ટાપદ મઝાર. હેજો. ૩ મુહરીપાર્થની સ્તવના ન્યારી, સુણતાં શિવસુખને કરનારી; મૂર્તિ મન હરનાર. હેજે. ૪ ટાઈ સંઘની વિનતિ ભારી, કેશરીયાના દર્શન ધારી, પાસે તુમ દરબાર. હોજો. ૫ નરક નિગેહે હું બહુ ભમી, રામસણ રંગે અતિ રમે; - ઉતારો ભવપાર. હેજે. ૬ ધરણેન્દ્ર પદ્માવતી સારી, તુમ સેવામાં તે વસનારી; સમકિતને ધરનાર. હેજે. ૭ આત્મકમલમાં લાંબ્ધ લેવા, તુજ પદ પદ્યની માંગુ સેવા શિવસુખની કરનાર. હે. ૮ પ્રવીણતા તુમ સુંદર છાજે, સુશીલથી તુમ મહિમા ગાજે; વ જયજયકાર હેજે. ૯. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005213
Book TitleAvashyak Muktavali
Original Sutra AuthorN/A
AuthorMahimavijay
PublisherKantilal Raichandbhai Mehta Sanand
Publication Year1903
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy