________________
સ્તવને
૨૧. શ્રી નેમિનાથ જિન સ્તવન.
(રાગ-સુખ દુઃખ સજર્યા પામી રે) નેમિ જિનેશ્વર ભેટીયે રે, બ્રહ્મચારી શૂરવીર; એ પ્રભુને મહિમા ઘણે રે, તસ વાણી ગંભીર રે. જિનછ લાગે અવિહડ નેહ, કદીયે ન તૂટે તેહ રે. જિન. ૧ ગિરનારે પ્રભુ દીપતે રે, ઝીપતે કર્મને મારક લીપતે નહિ રંગ રાગમાં રે, હરતે ભવિયણ ભાર રે. જિનજીક ૨ ખીલતી કેવળ તને રે, ધારક વારક કામ; કારક મનવંછિત તણે રે, રાણે ત્રણ જગ ધામ રે. જિનજીક દીક્ષા લીધી જ્ઞાનથી રે, સહસાવન મેજાર; મન ૫ર્યવ તવ ઉપજયું રે, ધર્મ ધ્યાન મહાર રે. જિનજીક ૪ શુકલધ્યાનને ધ્યાવતા રે, પામ્યા કેવલજ્ઞાન તીર્થકર પદ પામીયા રે, સ્થાપ્યું શાસન મહાન રે. જિનજીક ૫ નરક નિદે ભમતા રે, એ કાલ અનંત, માનવને ભવ પામીને રે, ભાવે ભેટે ભગવંત રે. જિનજી ૬ મનમાન્યા શ્રી જિનવ રે, કરે મુજ પર અતિ મહેર મનવંછિત દેતા થકારે, થાયે લીલા લહેર રે. જિનજી૭ મેહ મહિપ છે મોટકે રે, વારણ કરજો તેહ. તરણ કાજે ભાવના છે, કારણ મોક્ષને નેહ રે. જિન. ૮ આત્મકમલે આપજે રે, લધિ અડવીશ જે. પ્રવીણ મહિમા વિનવે રે, કરજે કર્મને બેહ રે. જિન૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
WWW