SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ : ER: આવશ્યક મુક્તાવલી : તૃતીય ખટ વિનીતા નયરી માઝાર, જન્મ લીધે સુખકાર; આછે લાલ, દેવા પણ મહાત્સવ કરેજી, સિદ્ધગિરિ જગમાં સાર, પૂર્વ નવાણું વાર; માટે લાલ, પ્રથમ જિષ્ણુ દ સમાસર્યાંજી. આત્મ કમલ સુખકાર, લબ્ધિ પ્રવીણને તાર; આઠે લાલ, તુજ મહિમા જગમાં ગાજીયેાજી. ૬ ૨૦. ઇડરગઢમંડન શાન્તિ જિન સ્તવન ( રાગ–ઉપદેશથી પામીયે ૨) શાન્તિ જિનેશ્વર વંધ્રુતા હૈ, તુજ મૂતિને નીરખતા ?, આનદ ઉર ન માય, ભવાલવના દુઃખ જાય; જિનેશ્વર તુ મુજ પ્રાણ આધાર, તું શિવસુખના દાતાર. જિને૰૧ ઇડરગઢ પર શાભતા રે, સાળમા શ્રી જિનચ"દ સેવા કરે એક ભાવથી રે, સુર નર નારીના વૃંદ, જિને ૨ પુન્ય ઉડ્ડય મુજ જાગીયા રે, આવ્યે તુમ દરખાર; મહેર કરી રંક ઉપરે રે, આપે। ચરણુ આધાર. જિને ૩ સૌંપ્રતિ મહારાજા થયા :રે, કરાજ્યે એહુ પ્રાસાદ; જિનાલય આાવન ભલા હૈ, નિત્ય રહેા એ આખાદ્ય જિને૦ ૪ વિશ્વસેનના લાડકા રે, અચિરા દેવીના ન; ચાલીશ ધનુષની ઢહડી રે, શ્વેતા : પરમાન, જિને પ્ આત્મ કમલમાં આપન્ને રે, લબ્ધિ શિવસુખ કાર; પ્રવીણ શિશુ મહિમાતણી રે, કરો નૈયા પાર. જિને ૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005213
Book TitleAvashyak Muktavali
Original Sutra AuthorN/A
AuthorMahimavijay
PublisherKantilal Raichandbhai Mehta Sanand
Publication Year1903
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy