________________
સ્તવને માન ગજે હું બેસી રે, અનિયતાને નહિ ખ્યાલ રે. જિ. ૬ માયાજાળે મને બાંધીયે રે, સરળતાનું નહિ નામ છે. જિ. ૭ લે નાગ મને ડંખી રે, મારું શેઠને ભાઈ છે. જિ. ૮ ઈષ્ય દુર્ગણે હું ભર્યું રે, તાજપ બાળી દીધા ખાખરે. જિ. ૯ નિંદા કીધી મેં તરે રે, સ્તવ્યા નહિ જગદાધાર રે. જિ. ૧૦ અંગ વાંકા સીના દેખીયા રે, નહિ દીઠા મારા અઢાર છે. જિ. ૧૧ મેહ મસ્તીમાં મસ્ત બન્યો રે,ન સમયે ધર્મ લગાર રે. જિ. ૧૨ કૂડ કપટ મેં ઘણુ કર્યા છે, કહેતા ન આવે પાર રે. જિ. ૧૩ ધીઠઈ મારી શું કહું , આપથી શું છે અજ્ઞાત રે ? જિ. ૧૪ કાળ અનંતે તું મળે છે, હવે નહિ બનું ગમાર રે. જિ. ૧૫ આત્મ કમલ ખીલાવ રે, પ્રગટાવી જ્ઞાન પ્રકાશ રે. જિ. ૧૬ લબ્ધિસૂરિની સહાયથી રે, સદ્ગતિ રહેજે સધાય રે. જિ. ૧૭ સુશીલતા પ્રભુ તાહરી રે, મહિમાને નહિ પાર રે. જિ. ૧૮ સેવક તારો વિનવે રે, આપે પ્રવીણુતા અપાર રે. જિ. ૧૯
૧૯ શ્રી બહષભ જિન સ્તવન
( રાગ-વચરતા ગામે ગામ ) રાષભ જિર્ણોદરાય, મરુદેવા જસ માય, આ છે લાલ, ભાવે ભેટે ભગવંતને જી. ૧ પાંચસે ધનુષની કાય કાઢયા ચાર કષાય; આ છે લાલ, એ પ્રભુને મહિમા ઘણે. ૨ ચન્દ્ર સમ વદન સહાય, યાતા પાપ પલાય; આ છે લાલ, હરખ ધરીને લોટશું. ૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org