SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ : ૨૦ : આવશ્યક મુક્તાવલી : વતીય ખંડ તિહાં તે આરે સુખમે, ઈહાં દુઃખમે આરે; પ્રભુ ચરણના રાગથી, મને લાગે એ સારજી. સીમંધર૦ જ ભરતે કલેશ વધી પડ્યો, વાદ સમય સ્થપાશેજી; ભુંડી હુંડાએ દાખવ્યું, રવેચ્છાચારી પૂજાજી. સીમંધર૦ ૫ પ્રભુ રાગે હું બચી ગયે, મેં એ ફંદ નસાયેજી; તુજ કૃપાએ આ ચિત્તમાં, આગમવાદ વસાજી. સીમંધર૦ ૬ સમકિત મારું એ પ્રભુ, રહે સ્થિર એમ કીજે; લોક હેરીમાં હું ના પડું, વરદાન એ દીજે. સીમંધર૦ ૭ આવતા ભવે પ્રભુ પાદન, સેવા વ્રતયુત દીજી; યથાખ્યાત મુજ આપીને, સાથે મેક્ષમાં લીજી. સીમંધર૦ ૮ આત્મમલમાં જિન તમે, સ્થિતિ ભાવે વ્યાપાજી; લબ્ધિ સકલ મુજ આપીને, અષ્ટ કર્મોને કાપે છે. સીમંધર૦ ૯ આત્મનિંદાગર્ભિત ૧૮. શ્રી અજિતજિન સ્તવન. અજિત જિદજી સાંભળો રે, ગરીબ સેવકની વાત રે જિર્ણદજી, તુમ વિણ કેઈ નહિ આશરે રે. દુખે અનંતા મેં લહ્યા રે, ગણ્યા નહિ ગણાય છે. જિર્ણોદજી ૧ ખાવા પીવામાં માચીયે રે, આકરી લાગે તપની વાત છે. જિ. ૨ નાટક ચટક પેખીયા રે, નહિ દડે તારે દેદાર રે. જિ. ૩ વિકથા સૌની સાંભળી રે, સુણ્યા નહિ તારા વેણ રે. જિ. ૪ ક્રોધાગ્નિએ હું ધમધમે રે, સમતા ન રાગી લગાર રે. જિ. ૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005213
Book TitleAvashyak Muktavali
Original Sutra AuthorN/A
AuthorMahimavijay
PublisherKantilal Raichandbhai Mehta Sanand
Publication Year1903
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy