SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ તવન 8 ૮૯ : ૧૬. અક્ષયનિધિ તપનું સ્તવન, અક્ષય નિધિ શ્રેષ્ઠ તપ પ્યારા, સેવે વધે ભાવની ધારા. (અંચલી) પર્યુષણ પર્વ સુખકારા, અક્ષય નિધિતપના દ્વારા આરાધે ભાવે શિવકારા, દેખાડે મોક્ષના દ્વારા. અ. ૧ શ્રાવણ વદ ચોથથી જાણે, સંવત્સરી કાલપરિમાણે, પરમપદ અક્ષયા ધારા, મળે શિવ લહમી સુખભારા. અ૦ ૨ પૂજા વર જ્ઞાનની કીજે, શ્રત કાઉસ્સગ્ન ચિત્ત દીજે; રચે કુંભ શકિત અનુસાર, કરે સ્વસ્તિક મહારા. અ૦ ૩ નમે નાણસનું ગણુણું, ગણે ભવિ દે સહસ વારા વર્ષ એમ ચાર તક કરો, થવા ભવિ ભવથકી પારા. અ. ૪ કરમબંધ જેહ મત્સરથી, થયે તે જાશે એ તપથી; કરી મહત્સવ અતિસારા, પારણુ દિન ઉજ પ્યારા. અ૦ ૫ આતમ કમલ હિતકારા, તપે એ તપ કરમવારા; નિધિ નવ લબ્ધિ આધારા, થશે જીવ કર્મથી ન્યારા. અ૦ ૬ ૧૭. શ્રી સીમંધરસ્વામી સ્તવન. ( રાગ–સીમંધરજી વંદના નિત્ય હેજે હમારીછ ). સીમંધર થાશું વિનવું, વિનતિ અવધાર; સેવક હું છું તાહરે, મને પાર ઉતારાજી. સીમંધર૦ ૧ ધન્ય વિદેહના માનવી, નિત્ય દર્શન કરતાં; પાય તમારા સેવીને, શિવરમણ વરતાં. સીમંધર૦ ૨ કેટિ દેવ જઘન્યથી, પ્રભુ પાસે ઠાવેજી; એક ત્યાંથી અહીં આવતા, દાસ દર્શન પાવેજી. સીમંધર૦ ૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005213
Book TitleAvashyak Muktavali
Original Sutra AuthorN/A
AuthorMahimavijay
PublisherKantilal Raichandbhai Mehta Sanand
Publication Year1903
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy