SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ : ૮૮ : - આવશ્યક મુક્તાવલી : તૃતીય ખડ મેરે આનન્દકી લહરા, કમેને ટ લી, મેરે ગુણેકી કલીયા, કમેને મુંટલી; અબ તુહી બતા મુક્તિ, મુઝે તેજ સતારા. બતાવે. ૧ શક્તિ નહીં હૈ પૂરી, નહીં ઉચ્ચ ભાવના, આધાર એક હી હૈ તેરે ગુણ ગાવના આમ કમલ લબ્ધિ દે કે, પાર ઉતારા. બતાવે. ૨ ૧૫. શ્રી સિદ્ધચક્રજીનું સ્તવન. ( રાગ ધનાશ્રી) સિદ્ધચક છે આધાર જગતમાં, સિદ્ધચક્ર છે આધાર; અરિહન્ત સિદ્ધ આચાર્ય વાચક, મુનિપદ દર્શન સાર. જગતમાં ૧ જ્ઞાન ચારિત્ર તપ સુખદાયક, લાયક સેવાકાર. જગતમાં. ૨ આરાધક-આરાધ્ય એકતા, કરી આદિ પદ ટાર. જગતમાં. ૩ શ્રી શ્રીપાલ પરે કરી સેવા, મુક્તિ મેવા સ્વીકાર. જગતમાં. ૪ રેગ શેક દુઃખ દેહગ નાશે, કાટન કર્મ કુઠાર. જગતમાં. ૫ દેવ ગુરુ વળી ધર્મ તત્વ છે, સિદ્ધચક મેઝાર. જગતમાં. ૬ નામ સ્થાપના દ્રવ્ય ભાવશું, સે ચાર દુવાર. જગતમાં. ૭ ત્રણ સાધક અને ચોથું સાધ્ય છે, સાધ્ય સાધક પ્રકાર. જગતમાં. ૮ શ્રી નવકાર રહે જસ ઉદરે, તસ ગુણને નહિ પાર. જગતમાં. ૯ જ્ઞાન પાંચ જ્યાં વસે નિરંતર, તે મુજ હૃદયને હાર. જગતમાં. ૧૦ આત્મકમલ વિકસિત કરનારો, સર્વ લબ્ધિદાતાર. જગતમાં. ૧૧ ૧ આરાધક. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005213
Book TitleAvashyak Muktavali
Original Sutra AuthorN/A
AuthorMahimavijay
PublisherKantilal Raichandbhai Mehta Sanand
Publication Year1903
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy