SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ સ્તવન દીક્ષા લે બહુ પરિસહ સહ કે, કેવલ જત જગાઈ, પ્રભુ ચરણેકા શરણ જિસને, લીયા સે જગ ન ફેલાઈ. જગ ૫ સ્યાદ્વાદ સુખકર અતિ સુંદર, હિતકર ધરમ શિખાઈ; અસુર દેવ ના તિર્યંચ તારી, આત્મ કમલ વિકસાઈ. જગ ૬ શશીકરણે પ્રભુ ચઢકે, અડગ યાન લીયે સ્થાઈ કર્મ સકલકે પ્રભુ ક્ષય કર કે, મુક્તિ લધિ લય લાઈ. જગ ૭ ૧૩. શ્રી મહાવીર સ્વામીનું સ્તવન. (રાગ-પ્રભુજી તુમારે દરબાર ) મેં ઉસે આવું પ્રભુજી તુમારે દરબાર ( અંચલી) મેં હું રાગી તું હૈ વિરાગી, મૈ હું બડા હી ગુનેગાર મેં. ૧ વીર પ્રભુ તું ગુણ ગણધારી, મુજ મેં અવગુણ હૈ હજાર. મેં. ૨ તુમ પ્રભુ જ્ઞાની, મેં અજ્ઞાની, મેં દીન તું હૈ સરદાર. મેં૦ ૩ તું સુખી પ્રભુ મેં હું દુઃખીયા, કઈ કરે ન દરકાર મેં૦ ૪ તું જુદા નહી મેં જુદા નહી, કમેં હુવા હું ખુવાર. મેં૫ જ્ઞાન સુહા દર્શન લાવે, ચારિત્ર દીયે સુખકાર. મેં. ૨ કામ કષાયકી તપત નિવારે, જ્ઞાનામૃત દીયે સાર, મેં૦ ૭ કાલ અનન્ત બે વિષયમેં, અમ નહી બનું મેં ગમાર મેં. ૮ કર્મ કે હારી, નિજ ગુણધારી, દિયે ક્ષેપક તલવાર. મેં૦ ૯ આત્મ કમલ મેં લબ્ધિ વિકા, બેડા કરને ભવપાર. મેં૦ ૧૦ ૧૪. સામાન્ય જિન સ્તવન (રાગઅબ તેર સિવા. ભૈરવી તાલ દાદરો ) અબ તેરે સિવા કૌન, મેરા જિનાજ દિલારા બતાવે મેરી કિર્તીકે, પ્રભુ કૌન કિનારા? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005213
Book TitleAvashyak Muktavali
Original Sutra AuthorN/A
AuthorMahimavijay
PublisherKantilal Raichandbhai Mehta Sanand
Publication Year1903
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy