SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ : ૧૦૪ આવશ્યક મુક્તાવલી: ચતુર્થ ખંડ પૂરવ પુય કમાણ; સંઘ ચતુર્વિધ વિધ્ર નિવાર, પાર્શ્વનાથની સેવા સારે; સેવક પાર ઉતારો; વિજયસેનસૂરીશ્વર રાયા, શ્રી વિજય દેવગુરુ પ્રણમી પાયા; નષભદાસ ગુણ ગાયા. ૪ ૮શ્રી પાર્શ્વનાથ જિન સ્તવન. શંખેશ્વર મંડણ, અલબેલે પ્રભુ પાસ, ભગવાસ નિવારે, સેવે ધરી શિવ આશ; જસ નામે નાશે, કઠણ કરમ દૂર આઠ, પ્રભુ ધ્યાને લહીએ, શિવપુરકે ઠાઠ. મન વસીયા જિનવર, ચકવીશ આનંદકાર, ગુણગણ ગહગહતાં, કરતા ભાવથી પાર; સુખ સંપત્તિ આપે, સ્થાપે શિવ મોઝાર, સવિ કર્મ નિકંદી, વંદન કરીએ હજાર. જિનવરની વાણી, કર્મવલી કૃપાણી, ગુણગણુની ખાણી, બનવા કેવલ નાણું; હિત જાણ સુણજે, આનંદ મનમાં આણી, નય ભંગ ભરાણી, વરવા શિવ પટરાણી. ૩ જિનચરણની સેવી, હેવા ઘણી હિતકાર, શાસન રખવાળી, ધરણેન્દ્ર ભ૨તા ૨૬ પઘા વતી દેવી ભવિજન આનંદકાર, સવિવિઘ હરેવી, લબ્ધિસૂરિ સુખકાર. ૪ ૧ તલવાર. Jain Education International Tona! For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005213
Book TitleAvashyak Muktavali
Original Sutra AuthorN/A
AuthorMahimavijay
PublisherKantilal Raichandbhai Mehta Sanand
Publication Year1903
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy