________________
આવશ્યક મુક્તાવલી : તુતીય ખંડ ૯ શ્રી મહિનાથ જિન સ્તવન.
( રામ–મેં તે સેવા કરશાંછ ) મેં તે હજૂર રહેશોજી, મલિજિન સાહિબરી, મેં તે સેવા કરશોજી-( અંચલી)
એકને છોડી એને તેડી, ત્રણને કરશું ત્યાગ; *ચારને છડી વાંચને મેડી, છછું ધરશું રાગ. મેં તે. ૧ સાત હરીને આઠ વરીને, નવને કરીને નાશ દશને દિલની અન્દર રાખી, ૨ટું ૧૧એકાદશ ખાસ. મેં તે ૨
આર વિચારી તેને વારી ઇચઉદને કરશું છે; ભવામણ દુઃખ દૂર કરનકું, ધરું ઉપયન્નરસે નેહ. મેં તે. ૩ Tસેલને વારી ઋત્તર ટારી, હરી અઢાર હમેશ
એગણને વિચાર કરીને, ટાળીશ મારે કલેશ. મેં તે૪ રવીશ વિસારી ૨૧એકવીશ ટારી, બાવીશ સહું ધરી પ્રેમ
તેવીશ પ્રભુજી! શુભ દિલ આપે, રહેવા કુશલક્ષેમ. મેં તે૫ કર્મ મલ્લ શ્રી મલ્લી સ્વામી, આવ્યા તુમ દરબાર કર્મ લબાડી હર હમારા, લૂંટી રહ્યો ઘરબાર. મેં તે૬
૧ મિથ્યાત્વ. ૨ રાગ અને દેવ. 8 શલ્ય. ૪ ગતિ. ૫ પાંચ ઇન્દ્રિયોના વિષય. ૬ પાંચ મહાવ્રત અને છઠું રાત્રિભૂજન, ૭ ભય. ૮ પ્રવચન માતા. ૯ નિયાણું. ૧૦ યાતિ ધર્મ. ૧૧ અંગ. ૧૨ સાધુની પડિમા. ૧૩ કાઠીયા. ૧૪ જીવના ભેદ. ૧૫ સિહો. ૧૬ કષાય. ૧૭ અસં જમ. ૧૮ પાપસ્થાનક. ૧૯ જ્ઞાતાસૂત્રના અધ્યયન. ૨૦ અસમાધિ સ્થાને. ૨૧ સબલ દેશ. (વને મલિન કરનારા) ૨૨ પરિસહ. ૨૩ સૂયગડાંગસૂત્રના અધ્યયન.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org