SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ સાવને રાગ ઔર દ્વેષ કી, લેશ ન છાયા હાસ્યાદિક વારા ઔર, હટાયા કામ હૈ. આજ૦ ૩ જ્ઞાન ઓર દર્શન કે ઘાતક નિવારે અન્તરાય ત્યાગી કીયા, કેવલ વિશ્રામ હૈ. આજ ૪ ઝલહલતી જયેત દેખ ભવિ મન મોહે, સુણે જે વાણી કહે, શિવપુર ઠામ હૈ. આજ પ કરી ઉપકાર પ્રભુ શિવપુર સિધાયે; આત્મ કમલ વિભુ લબ્ધિકે ધામ હૈ. આજ ૬ ૮. શ્રી કુન્થનાથ જિન સ્તવન. (રાગ-દુનિયાતણે દિવાના, દિલભર મઝાઓ લૂટે.) તિ અજબ છે જિનવર, ખૂટી નહિ એ ખૂટે, પ્રીતિ અજબ છે તમથી, ટૂટી નહિ એ તૂટે. તિ. ૧ લખલૂટ કઈ મચાવે, કઈ પ્રાણ પણ પચાવે; એ પ્રેમ મુજ પ્રભુને, છૂટ્યો કદી ન છૂટે. જ્યોતિ. ૨ ભટકું નહિ હું ભવમાં, અટકું ન દુઃખ દવમાં, કુભુજિર્ણોદ ભેટી, આનંદ ચિત્ત લૂટે. જ્યોતિ. ૩ ભવભવ હી તેરી સેવા, માગું દેવાધિદેવા આત્મ અનંત બલી હૈ, કમેકે ખૂબ કુટે. તિ, ૪ આતમ કમલની ધારા, લબ્ધિ જિર્ણદ ધ્યાને; વધતાં વિશેષ ભાવે, કમેને કૂટ ટે. તિ, ૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005213
Book TitleAvashyak Muktavali
Original Sutra AuthorN/A
AuthorMahimavijay
PublisherKantilal Raichandbhai Mehta Sanand
Publication Year1903
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy