SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ આવશ્યક મુક્તાવલી : તૃતીય નં. ૬ શ્રી પદ્મપ્રભ જિનનું સ્તવન, (રાગમન કિમ વ ન બા) મનડું હાથ ન આવે છે, પદ્મપ્રભ ! મનડું હાથ ન આવે, ચન કરી નિજ ઘરમાં રાખું, પલપલ પર ઘર જાવે. હે પવ. ૧ એ મનડું કદી સાતમી નરકે, કદી વર્ગમાં વસાવે; કદી માનવ કદી તિર્યંચ ભાવે ભવ અટવી ભટકાવે. હે પદ્મ. ૨ વિના ખાધે પીધે તન્દુલને, મનડે મુશ્કેલી કીધી; અંતરમુહૂર્તમાંહી નરકની, અસહ્ય વેદના દીધી. હે પા. ૩ પ્રસન્નચંદ્રને ક્ષણમાં નારક, ક્ષણમાં સ્વર્ગ બતા; ક્ષણમાં કેવલ દુદુભિ વાગી, એ મને કેર મચાવ્ય. . પદ્મ. ૪ ક્ષણ બ્રહ્મચારી ક્ષણ વ્યભિચારી, વિરતાવિરત ક્ષણમાંહી; મદારીના મર્કટની પેરે, ભટકાવે આંહી તાંહી. હે પદ્મ. ૫ એ મનડું પ્રભુ તમે વશ કીધું, એ આગમથી જાણ્યું તારા શરણથી હું પણ જીતીશ, એમ મેં મનમાં આપ્યું. હે પા. ૬ આત્મકમલમાં તેથી વહાલા, મેં પ્રભુ તમને વસાવ્યા લધિસૂરિ જિન સેવ્યા તેણે, મિથ્યા ભાવ નસાવ્યા. હે પદ્મ. ૭ ૭. શ્રી ધર્મનાથનું સ્તવન. (રાગાલ ગલે ભૈયા મેં રૂએ આજ પ્રભુ દર્શનસે, દિલકો આરામ હૈ, દિલકે આરામ હૈ, મુકિતકે ધામ હૈ. આજ ૧ ધર્મ જિદકી મૂર્તિ મનોહર દેખ કે દેદાર જિન બને દિલારામ હૈ. આજ ૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005213
Book TitleAvashyak Muktavali
Original Sutra AuthorN/A
AuthorMahimavijay
PublisherKantilal Raichandbhai Mehta Sanand
Publication Year1903
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy