________________
તવને
શર
સંસારના જે મૂળ રૂપે, તે કષા કેળવ્યા, દુખના જે ડુંગરે તે, પાપથી મેં મેળવ્યા હું રખડી રહ્યો છું ભવરૂપને. તારું ધ્યાન જ
શેર
મારા જેવા દુભાંગીને, તારા વિના શરણું નહિ, જિનરાજનું એ રાજ છોડી, ક્યાં બીજે કહેવું જઈ રેકે કર્મ પ્રભુ જે મને નિત્ય હણે. તારું કથાન૨
શેર નારકી થઈ મેં કદી હા, ઘેર દુખે છે સહ્યા, બે અંત દુઃખ નિગદના, તે પ્રભુ મેં બહુ લા; આપે રાહ જીવન સુખકાર બને. તારું ધ્યાન ૩
શેર દેવલોકે દુઃખીયે, દુઃખી પશુ જીવન ધરી, માનવ જીવન પણ દુઃખમાં, વિષ્ણુ ધર્મ હા એળે કરી; મને દીનને જે જિન ધર્મ ધને. તારું દયાન૪
શેર આપે ગતિ મુજ પંચમી, પંચમ પ્રભુ શિરતાજ છો; આતમકમલ લધિ વિકાસ, જહાજ શ્રી જિનરાજ છે, નથી આશ માંધી મેં પ્રભુ અન્ય જને, તારું ધ્યાન ૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org