SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ તવના આત્મ કમલમાં ધ્યાન તમારું, જાણું રક્ષણકાર લબ્ધિસૂરિ જિન પ્રીતે પ્રણમે, વસવા શિવ મઝાર. મેં તે. ૭ ૧૦. શ્રી પાર્શ્વનાથજીનું સ્તવન. (રાગ-જનારા જાય છે તું કો) જનારું જાય છે જીવન, જરા જિનવરને જપતે જા; હૃદયમાં રાખી જિનવરને, પુરાણું પાપ ધોતે જા. જનારું ૧ અનેલે પાપથી ભારે, વલી પાપ કરે શીદને ? સળગતી હેલી હૈયાની, અરે જાલીમ બુઝાતે જા. જનારું૦ ૨ દયા સાગર પ્રભુ પારસ, ઉછાળે જ્ઞાનની છે, ઉતારી વાસના વસ્ત્ર, અરે પામર! તું ન્હાત જા. જનારું ૩ છગરમાં ડંખતા દુઃખે, થયા પાપે પીછાનીને, જિર્ણોદર ધ્યાનની મસ્તી, વડે એને ઉડાતે જા. જનાજે ૪ અરે આતમ બની શાણે, બતાવી શાણપણ તારું હઠાવી જૂઠી જગ માયા, ચેતન જોતિ જગાતે જા. જનારું, ૫ ખીલ્યા જે ફૂલડાં આજે, જરૂર તે કાલે કરમાશે; અખંડ આતમકમલ લબ્ધિ-તણી લયદીલ લગાતે જા. જનારું ૧૧. શ્રી પાર્શ્વજિન સ્તવન, (રાગ-છપકે મિલુંગી તુજસે.) કહી મિલોને પ્રભુજી, કબહી મિલેગે; કબહી મિલે પ્રાણ પ્યારે, કબહી મિલેગે, તેરે મિલનસે મુક્તિ પાવે, જહાં ન સુખકા પાર; રૂલતા ઝુલતા ગતિરોમેં, પાયા તુમ દેદાર. કબહી૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005213
Book TitleAvashyak Muktavali
Original Sutra AuthorN/A
AuthorMahimavijay
PublisherKantilal Raichandbhai Mehta Sanand
Publication Year1903
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy