________________
૨૧. શ્રી કુમારગિરિ શાંતિનાથ સ્તવન
સંપ સુહકારણ, દુરીઅ નિવારણ, કુમરગિરિ શ્રી શાંતિજિણ, ભવતારણ મિલીઓ, ઘાહડઉ વલીઓ, રલીઓ ભવિ ભવિ તુજ્જુ વિણ ॥૧॥ સુણિ તું સામી ઠાકુર મેરા, તિમ કરિ જિમ છૂટઉં ભવકેરા,
દોહિલા નરય નિગોદહ કેરા, તેતાં મઈ કીધાં ધણેરાં ॥૨॥ ચઉદ રાજ પૂરાં પૂરિયાં, નવિ મેલ્હિમ મઇં કાઈં અધૂરાં, સૂક્ષ્મ બાદ પણઈ ધણેરાં, વાર અનંત અસંખ ભભેરાં, ॥૩॥ જિહાં જનમ તિહાં મરણ ન હોઈ, જિહાં મરણ તિહાં જનમ ન જોઈ, ઈમ કેક આકાશ પ્રદેશ, પુદ્ગલ તુહઈ ન સલુ ફુરિસઈ ॥૪॥ ઉવસપ્પણી અનંતી જાઈ, પુદ્ગલ તુષ્ટિ પુરુ ન થાઈ, ઇણ પિર તુઝા પાખડુ રુલીઓ, જાંતું મુઝનઈં નહ તું મિલીઓ પી જતું નવિ મિલીઉ નાં હું રુલીઉં, ભવસાયર ભમવઇ કરીય, હિવ હું રહીઉ માંડી નહીં જાઉં છાંડી, ચલણ તુમ્હારાં અણુસરીએ III એક સાસ ઉસાસહ માંહિ, ભવ સાઢાસત્તર પૂરાઈ,
=
ઇણિ પરિ જીવ નિગોદહ માંહિ, દુખસાગર પડીઆ દિન જાઈ ગા દોહિલાં નરય તણાં દુખ સામી, તે મŪ વાર અનંતી પામી, વેયણ કીધી. પરમાધામી, તે તું જાણઈ સિવગય ગામી ।।૮।। કૂંઉ જોઅણ એક ખણી જઈ, પહલપ્પણિ તેતુ જાણીજઈ, સૂક્ષ્મ તીણÛ સુભર ભરીજઈ, યુગલબાલ રોમહિં ખંડ કીજઈ ઘા ગંગા નીહિં નિવ ચાલીજઈ, સબલ દાવાનલ વિ બાલીજઈ, સુએ સુએ વરસે ખંડ એક કાઢીજઈ, ણિ પર કૂઉ ઠાલુ કીજઈ ૧૦ના દસ કોડાકોડે એહવે, કૂએ, એતલઈ એક સાગર કહિઈએ, તે મઈં તેત્રીસઈ નરકાવાસઈ, અપયટ્ટાણઈં ભોગવ્યાં એ ૧૧|| ૧. મહાભારતમાં વર્ણવેલો એક ભરતખંડમાં આવેલ દેશ. એ ચેદી દેશની પૂર્વ આવેલો હતો. પાંડવોનાં સમયમાં ત્યાં શ્રેણીમાન નામે રાજા હતો., ૨. દહાડો, ૩. સો સો વરસો, ૪. કૂવો ખાલી કરવો, ૫. અપ્રતિષ્ઠાન નરકાવાસ.
શ્રી કુમારગિરિ શાંતિનાથ સ્તવન
Jain Education International
For Private & Personal Use Only
૨૨૫
www.jainelibrary.org