________________
ઢાળ : કાવ્ય //૪પી. ઈમ નાભિનંદન દુરિત ખંડણ જગત્ર મંડણ જિનવરો મઈ ગુરુતણો સુપસાય પામી ગાઈઆ જગહિત કરો એહ ધવલ ગાઈ જિન આરાહિઈ જેહ નરનારી સદા તે મુગતિ જાઈ સુખી થાઈ લેઈ સેવક ઈમ મુદા
|૧૨૪પી ઈતિ શ્રી રિખભદેવ ધવલબંધા શ્રી
શ્રી શુભ ભવતુ ઋષભદેવ વિવાહલની લિપિ સં. ૧૬૫૬માં થઈ છે. ભાદ્રવાદિ-૪, મંગળવાર હવાડા મધ્યે આર્યારજાઈ પઠનાર્થ.
સા ખેતા ચંદાત્રિ લિખતું !
૨ ૨૪
અપ્રગટ પ્રાચીન ગૂર્જર સાહિત્ય સંચય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org