________________
વાલું કહે
જિણી સહસ બત્રીશ ઉત્તમ વરણી, વલી સહસ ચૌસઠ ઉપરિ પરિણીતે,
સાથે માણે છે ધરણી...(૩) કહે. તૌ મ્યું તમે એક થકી જાઉં, પણ બાવીશમા જિન કહિવાઉં કહે
અમૃત મુથા મ્યું ખાઉં...(૪) કહે.
ઢાળ-૮ ભર્ણ સત્યભામા ભારી થઈ સું બૈઠા, નેમ નગીના છ વીસિમા યદુકુલના, આધાર શિવાદેવીનાં તમે સાંભલો કહું ઠાવી આગમમાં જિનમુખથી છાવી,
જે આજ લગે ચાલી આવી...(૧) ભા. જિર્ણ સગલી શ્રેષ્ઠનીપાઈ છે, તિવરણાવરણ ખપાઈ છે, જિર્ણ યુગલેને નીતિ
નિવરી છે..(૨) ભણે. તે ઋષભ પ્રભુ પ્રભુતા પાઇં, બે કન્યા ઇંદ્ર પરણાઈ
સો બેટાને બેટી દો આઈ...(૩) ભણે. . તે કિમ શિવમંદિર જઇ વસીયા, તુમે ઉઠયા કોઇ નવા રસીયા, શિવ વરવા
અમૃત પદ રસીયા...(૪) ભણે.
ઢાળ-૯ હો છૌગાલા છાયલ છબીલા છાંડી. છોકરવાદી, હે અલબેલાઈ મનહે શોભદુકૂલની ગાદી, કહે જંબુવતી સુણ ઠાકુરીયા સંસાર થકી હું ઓસરીયા, હું અમને લજાવો દેવરીયા..(૧) હે. થયા પૂરવે તુમ વંશે સારા, હરિવંશ વિભૂષણ શિણગારા
શ્રી મુનિસુવ્રત પ્રભુજી પ્યારા...(૨) હે. જોવી તે પણ પહેલાં સંસારી, ઘણશું ભોગવી રાજદશા સારી,
પછે આપણું આછે વ્રત ધારી... (૩) હે. તે માટે મનની દાખીને, જો વાત હોઈ તે ભાખોર્ન
એ અમૃત સુખડાં ચાખોને...(૪) હે. ૧. વિસામાસ્વરૂપ.
નેમનાથ રાજીમતીના ચોવીશ ચોક
૧૯૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org