________________
નવલઉ યોગી રે, કાયા મઢીયે મઝાર કાન ચલઉજો . પાંચ ઇંદ્રીય રાખણ હાર સુમતિર ઉરલાણી, પરિવાર કાન લઉ 'ચલી. (૧) ઉપશમ મુદ્રા સંવરુએ, નવ ભય જઈ ન ઉભાએ. સમાધિ જગોડાં સૂઅડઈ નવકાર દંડ આધારકિ...(૨) તપ ધ્યાન લિહાજવઈ રે અષ્ટ કર્મ ભૂતિ સા સિર મોહ તિમિર જૈણઈ વારી રે દોવિ કષાય રે નઈ પૂરિકિ. નવ હૃદય કમલે કરંડી ભલી રે પસંકિતિ કુમારી રે સોહભા કરિ. મુગતિ રમણી હઉ ભોલવીઉ પહિરાવી વરમાલા રે...(૩) જંબૂસ્વામી મોકલાવીઉં રે સાથિઈ સહુ પરિવાર. પ્રભવઉ ચોર પ્રતિ બોધીઉ હિયડઈ ધરિ વૈરાગ્ય રે... (૪)
૩. સીમંધરસ્વામી ભાસ સીમંધરસ્વામી સુeઈ, એક મોરઈ મનિ આચરિત હોઈ,
અચરિત મુજ હૃદય ભીતરિ, સ્વામી તું વસિઈ વસિઈ. એ લોક માંહિ ઈમ કહીજે મહાવિદેહે છUતે કિસીઈ, ઓહ સંદિહ પૂછઉ શ્રી સીમંધરસ્વામી યા, ભગતિ ભોલી ભણી કહે ઈસઉ હિયડવી ઈસઉ હિયડવઈ વિશ્વાસીયા...(૧) જિમ રવિ વિરલઉ કમલ વિકસઇ, તિમ તિમ પ્રભુ તું મુંજ મનિ ઉલ્લાસઈ ઉલ્લાસ કરિઉ અનંત બલ તુમહિ બલિ ગહિલ આપણઈ જાણી, પીઇ જઉ નીસરઈ મુજ મનિથીકલ,માહી પણઈ ચઉતીસ અતિસય સહિ સ્વામી બાર પરષદ સોહએ તું વિહરમાણ મહાવિદેહ, ત્રિણી ત્રિભુવન મોહિએ...(૨) ૧. કાંચળી, ૨. સાંભળવો, ૩. આઠ કર્મને માથે ધૂળપડી (નાશ થયો), ૪. પાંખડી, ૫. સંકેત કરવો, ૬. આશ્ચર્ય, ૭. પ્રેમ-સ્નેહ જ્યારે જતો રહે.
૧૩૮
અપ્રગટ પ્રાચીન ગૂર્જર સાહિત્ય સંચય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org