________________ || તસ્મ શ્રી ગુરવે નમઃ || (સંસ્કારવર્ધક સામયિક) શુભાશીર્વાદ અજરામર ગચ્છાધિપતિ પૂ. સાહેબ શ્રી નરસિંહજી સ્વામી પૂ. તપરવી રામચંદ્રજી સ્વામી સંપાદક મુનિ શ્રી પ્રકાશચંદ્રજી સ્વામી न चोरहार्य न च राज्यहार्य, न भ्रातृभाज्यं न च भारकारि / व्यये कते वर्धत एव नित्यं, विद्याधनं सर्वधनप्रधानम् // અર્થાત્ ચોર ચોરી ન શકે, રાજ્ય હરી ન શકે, ભાઈ ભાગ ન પડાવી શકે, અને ભાર રૂપ પણ ન થાય. જેમ વ્યય કરો તેમ વધે એવું વિદ્યા (જ્ઞાન) રૂપી ધન સર્વ ધનોમાં મુખ્ય છે. વિદ્યાનું આવું મહત્ત્વ હોવાથી આપ જ્ઞાનવર્ધક તથા સંસ્કારવર્ધક સાહિત્ય અવશ્ય વાંચો તથા બીજાને વંચાવો. આર્થિક રીતે સમૃદ્ધ થવા કરતાં ય જ્ઞાનથી સમૃદ્ધ થવામાં વધારે લાભ છે કેમકે અર્થ (ધન) આ ભવ પૂરતો છે જ્યારે જ્ઞાન તો આ ભવમાં ય સાથે રહે છે તથા પરભવમાં ય સાથે આવે છે. જ્ઞાન તથા સંસ્કારોનું આવું મહત્ત્વ સમજી આપ આ ‘નવલ પ્રકાશ” માસિકના અવશ્ય સભ્ય બનો તથા બીજાને બનાવો. આવી રીતે આપ જ્ઞાનદલાલી - સંસ્કાર દલાલી - ધર્મદલાલીનો લાભ મેળવી શકશો. દ્વિવાર્ષિક લવાજમ રૂ. 200. પેટ્રન શુભેચ્છક રૂ. 1000 દશવાર્ષિક લવાજમ રૂ. 600 (20 વર્ષ સુધી અંક મળશે.) - મુંબઈ સુરેન્દ્રનગર સંપર્ક-સૂત્ર રમણીકલાલ નાગજી દેઢિયા પ્રકુલકુમાર કે. તુરખિયા દુર્ગા ટેક્ષટાઈલ્સ, 16/B ક્રિશ્ના નિવાસ, ઠે. ધાંગધ્રાના ઉતારા સામે, ડૉ. આંબેડકર રોડ, દુકાન નં. 5, ગ્રાઉન્ડ ફલોર, તુરખિયા રેડીમેડ સ્ટોર્સ, મ્યુ. સ્કૂલ સામે, (કલ્પના લોન્ડ્રી પાછળ) હિંદમાતા, | | દાદર (ઇસ્ટ) મુંબઈ-૪૦૦૦૧૪ '|| મેઈન રોડ, સુરેન્દ્રનગર (સૌરાષ્ટ્ર)-૩૬ 3 001 ફોન : 2411 5841 રવિવારે બંધ, ફોન : 226457 Jain Education International