________________
આ છે અણગાર અમારા
છદ્મસ્થકાળ : ૧૨૫ વર્ષ ૧૫ દિવસ
શ્રાવિકા સંખ્યા : ૩,૧૮,૦૦૦
કેવળજ્ઞાન તપ : છઠ્ઠ
કેવળજ્ઞાની સાધુ ઃ ૭૦૦
કેવળજ્ઞાન નગરી : શૃંભિકા નગ૨ની | કેવળજ્ઞાની સાધ્વી ઃ ૧,૪૦૦ મન:પર્યવજ્ઞાની : ૫૦૦
બહાર
કેવળજ્ઞાન વન ઃ ઋજુવાલિકા નદીના | અવધિજ્ઞાની: ૧,૩૦૦
તટે કેવળજ્ઞાન વૃક્ષ ઃ શાલ
૧૪ પૂર્વધર સંતો ઃ ૩૦૦
સંયમ પર્યાય
કેવળજ્ઞાન દિન : વૈશાખ સુદ ૧૦
કેવળજ્ઞાન સમય : સાંજે
પ્રથમ દેશનાનો
વિષય : યતિધર્મ, ગૃહસ્થ ધર્મ
તથા ગણધરવાદ
પ્રથમ ગણધર : ઈન્દ્રભૂતિ
પ્રથમ સાધ્વીઃ ચંદનબાળા
ગણધર : ૧૧
ભક્ત રાજા : શ્રેણિક
સાધુ સંખ્યા : ૧૪,૦૦૦
સાધ્વી સંખ્યા : ૩૬,૦૦૦
શ્રાવક સંખ્યા :
૧,૫૯,૦૦૦
Jain Education International
૩૭
: ૪૨ વર્ષ
સંપૂર્ણ આયુષ્ય : ૭૨ વર્ષ નિર્વાણ તપ : ૨ ઉપવાસ નિર્વાણ ભૂમિ : પાવાપુરી નિર્વાણ સંગાથ : એકાકી નિર્વાણ દિનઃ આસો વદ અમાસ શાસન કાળ : ૨૧ હજાર વર્ષ સમકિત પ્રાપ્તિનો ભવ : નયસાર
તીર્થંકર નામકર્મ
નિકાચનનો ભવ : નંદન
પૂર્વનો દેવ ભવ : પ્રાણત સમકિત પ્રાપ્તિ પછીના ભવ : ૨૭
નોંધ : મહાવીર સ્વામી મોક્ષમાં પધાર્યા પછી ૩ પાટ સુધી જીવો મોક્ષમાં ગયા. પ્રભુનું શાસન ૨૧૦૦૦ વર્ષ સુધી અવિચ્છિન્ન પણે ચાલશે. ત્યારબાદ વિચ્છેદ જશે. તેમના પ્રથમ માતા-દેવાનંદા તથા પ્રથમ પિતા ઋષભદત્ત બ્રાહ્મણ મોક્ષમાં ગયા અને તેમના માતા ત્રિશલાદેવી તથા પિતા સિધ્ધાર્થ રાજા અચ્યુત દેવલોકમાં ગયા.
For Private & Personal Use Only
www.jainelibrary.org