________________
૩૩૬
શ્રી નવલચન્દ્રજી સ્વામી - સદા રે... (૨) મારા હૃદયે બિરાજજો ...
જ્ઞાનનો બગીચો મારો સુંદર ખીલે, દર્શનનાં ફૂલડા વિકસે ને ખીલે;
ચારિત્રનાં ફળો ચડે ને વેલે... હું તો માર્ગ... (૨) આપની કુપા ગુરૂદેવ મારા સદા રે...
રાગ-દ્વેષની આંધીમાં ફસાઈ ન જાઉં, કષાયના કૂપમાં કચરાઈ ન જાઉં...
માહે વાવાઝોડામાં વિફરાઈ ન જાઉં. હું તો માગું.. (૨) આપની કૃપા ગુરૂદેવ મારા સદા રે.
જીવનના ધ્યેયને પ્રાપ્ત જ કરવા, મુક્તિ મંઝિલે નિત્ય વિજય’ વરવા
ચાર ગતિના નથી ફેરા મારે ફરવા... હું તો માગું... (૨) આપની કૃપા ગુરૂદેવ મારા સદા રે...
-વિદુષી બા. બ્ર. વિજ્યાબાઈ આર્યાજી
' પ્રકાશ આપી હર્યા અંધારાં
(તર્જ :- હજાર બાતે કહે જમાના) પ્રકાશ આપી હર્યા અંધારા, વિયોગ અમોને નથી ખમાતો, મુનિ મંડળને કર્યા નોંધારા, વિયોગ કોઈને નથી ખમાતો. જન્મ ધર્યો તો ભચાઉ ગામે, પુત્ર પનોતા નરપાળ નામે (૨)
ઉભય કુળને અજવાળનારા... વિયોગ અમોને... ૧ ધન્ય ધરા એ ગુંદાલા ગામની, દીક્ષા થઈ ત્યાં કલિયુગ રામની (૨)
સંઘ ચતુર્વિધ શોભાવનારા... વિયોગ અમોને... ૨ ગુલાબ-વીરના નંદન વનમાં, સગુણ સિચ્યા મુનિ જીવનમાં (૨)
સુમન બનીને સુરભિ દેનારા, વિયોગ અમોને... ૩ જૈન ઈતિહાસના પંડિત પૂરા, સંયમ શીલમાં નહિ અધૂરા (૨)
કલ્યાણ કેડી કંડારનારા, વિયોગ અમોને... ૪ લલાટે ચારિત્ર આભા નીરખતી, આંખો સદા યે અમી નીતરતી (૨)
હસતું મુખારવિંદ કામણગારા, વિયોગ અમોને... ૫ ગુરૂ અમારા ગુણીયલ જ્ઞાની, સંઘ સકળના હતા સુકાની (૨)
જૈન શાસનના દિવ્ય સિતારા, વિયોગ અમોને... ૬ નવલ-કેવલની અનુપમ જોડી, સમતા સ્વીકારી વિષમતા છોડી (૨)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org