________________
૩૩૨
શ્રી નવલચન્દ્રજી સ્વામી ગુરૂ-ધર્મપસાયે પ્રફુલ્લભાઈનો વાળ પણ વાંકો નહીં થાય.” એવો અવાજ જાણે મારા કાને અથડાયો-સજળ નેત્રે એ વિભૂતિને પુનઃ પુનઃ વંદીને ગુરૂકૃપાના અપાર મહિમાથી સભર સ્તવન ગીતો ક્યાંય સુધી હું ગાતો રહ્યો.
આવા તો અનેક પ્રસંગો પૂ. ગુરૂદેવના જીવનમાં બન્યા હતા. લેખકને પૂરો અનુભવ છે કે પૂ. ગુરૂદેવ જે વચન ઉચ્ચારતા તે પ્રમાણે જ થતું. સહજ રીતે ઉચ્ચારેલા શબ્દો સાંભળીએ ત્યારે એમ થાય કે એવું થશે ? પણ સમય જતાં એવું જ બને ત્યારે પૂ. ગુરૂદેવના વચન ઉપર ભારે શ્રદ્ધા બેસી જાય. સુવિશુદ્ધ સંયમ અને પવિત્ર આચરણ સિવાય આવું બનતું નથી. વંદન હો એ વિરલ વિભૂતિને.
પૂ. ગુરૂદેવે જેમને દીક્ષા આપી તે ભાગ્યશાળીઓનાં નામ
સંવત
૨૦૧૩
૨૦૧૩
૨૦૩૦
૨૦૩૦
૨૦૩૦
૨૦૩૧
૨૦૩૧
૨૦૩૨
૨૦૩૨
૨૦૩૨
૨૦૩૩
૨૦૩૪
૨૦૩૪
૨૦૩૪
૨૦૩૪
૨૦૩૪
૨૦૩૪
૨૦૩૪
૨૦૩૪
૨૦૩૪
નામ
(૧) બા.બ્ર. મહા. ચંદનકુમારી આર્યાજી (૨) બા.બ્ર.પ્રજ્ઞાબાઈ આર્યાજી
(૩) બા.બ્ર. મીનળબાઈ આર્યજી (૪) બા.બ્ર. કમલપ્રભાબાઈ આર્યાજી (૫) બા.બ્ર. કીર્તિપ્રભાબાઈ અય્યજી (૬) બા.બ્ર. અર્ચનાકુમારી આર્યાજી (૭) બા.બ્ર. કવિતાકુમારી આર્યજી (૮) બા.બ્ર. વર્ષાકુમારી આર્યાજી (૯) બા.બ્ર.દેવાંગિનીબાઈ આર્યાજી (૧૦) બા.બ્ર.નમ્રતાબાઈ આર્યાજી (૧૧) બા.બ્ર. અતુલાકુમારી આર્યજી (૧૨) બા.બ્ર. ચેતનાકુમારી આર્યજી (૧૩) બા.બ્ર. તમન્નાકુમારી આર્યજી (૧૪) બા.બ્ર. વંદિતાબાઈ આર્યાજી (૧૫) બા.બ્ર. વિપુલાકુમારી આર્યાજી (૧૬) બા.બ્ર. મિતાકુમારી આર્યજી (૧૭) બા.બ્ર. પૂર્ણિમાબાઈ આર્યજી (૧૮) બા.બ્ર. પ્રેરણાબાઈ આર્યાજી (૧૯) બા.બ્ર. કૌમુદીબાઈ આર્યાજી (૨૦) બા.બ્ર. જાગૃતિબાઈ આર્યાજી
Jain Education International
For Private & Personal Use Only
સ્થળ
રાપર
રતાડિયા
ખારોઈ
મનફરા
મનફરા
રમાણિયા
પ્રતાપુરા
ભોરારા
ભૂજ
ભૂજ
તુંબડી
રવ
વ
રાપર
રાપર
રાપર
રાપર
રાપર
રાપર
રાપર
www.jainelibrary.org