SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ જDRA પ્રેમ સંબંધી વચનામૃત શ્રીમદ્ ભાગવત : શિ પ્રેમનું સ્વરુપ વચનાતીત છે. કોઈ મહા ભાગ્યવંત વિરલ પાત્રમાં એ પ્રેમ પ્રગટ થાય છે, પ્રેમ કામના રહિત પ્રતિક્ષણ વૃદ્ધિ પામતે, વિચ્છેદ રહિત, સૂક્ષ્માતિ સૂક્ષ્મ અને અનુભવ રૂપ છે. તેવા પ્રેમને પામીને પ્રેમી પ્રેમને જ જુએ છે, પ્રેમને જ સંભારે છે, પ્રેમને જ સાંભળે છે, પ્રેમનું જ વર્ણન કરે છે, પ્રેમનું જ ચિંતન કરે છે અને તેમ કરીને પ્રેમને ખૂબ વિકસાવે છે. = પરમાત્મરૂપ પ્રેમમૂર્તિ શ્રી ગુરુમાં પ્રેમ કરવાથી, પ્રેમને વિકસાવી પૂર્ણતા તરફ લઈ જવાથી જ સત્યસ્વરૂપે આનંદ, સુખ અને શાંતિ મળે છે, અને તે જ સાધનના આરાધનથી પ્રેમીજન પતે પરમાત્મરૂપ થાય છે. નારદ ભક્તિ સૂત્ર: શિ ભગવાનની કૃપાથી પ્રેમમૂર્તિ શ્રી ગુરુને સત્સંગ મળે છે. આ સત્સંગની પ્રાપ્તિ થવી અત્યંત દુર્લભ છે, અગમ્ય છે અને અમોઘ છે. એ સત્સંગના ગે સત્સંગી ભક્તને પ્રભુ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005210
Book TitleAdhyatmik Nibandho
Original Sutra AuthorN/A
AuthorBhogilal G Sheth
PublisherShreyas Pracharak Sabha
Publication Year1981
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Sermon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy