SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૪ : આધ્યાત્મિક નિબંધો મિત્રાદિ સબંધે તેની શકયતા કેમ હોય ? જેમ હૃદયની સોંપણી સબંધમાં તેની કઠિનતા કહી ખતાવી, તે જ પ્રમાણે બુદ્ધિની સેાંપણી પણ તેના સાચા અર્થમાં થઈ શકવી અત્યંત કઠણુ છે; તેનું કારણ એ છે કે ત્યાં પ્રેમના સ્વરૂપની જે પ્રગટતા હાવી જોઈ એ તે થઈ નથી. પ્રેમ હાય ત્યાં તેના પવિત્ર સાથીદારો, ટેકેદારા અવશ્ય હાય છે અર્થાત્ ત્યાં સરળતા, નિખાલસતા, નિષ્કપટતા, પ્રમાણિકતા આદિ ગુણેા હોય છે અને તે સહાયકારી ગુણા બુદ્ધિની સેપણી કરવા પ્રેરણા કરે છે. એટલુ જ નહી' પણ સાથ આપી સાંપણીના કાય તે ઊર્ધ્વગામી અનાવે છે. અને પ્રેમ ન હોય ત્યાં સુધી બુદ્ધિની સેાંપણી થઈ શકતી નથી. પ્રેમને પ્રભાવ જ કાઈ એવા આશ્ચય - કારક છે કે તે પેાતાના બુદ્ધિપૂર્વકના વિકલ્પાના અભાવ કરી ઈષ્ટ પ્રેમપાત્ર પાસે હૃદયને ખુલ્લુ કરે છે અને દીર્ઘકાળની સમૃદ્ધિત્ત વાતા અને પ્રસ'ગેાની સામગ્રીને ખહાર કાઢી ખાલી કરે છે. જેટલા પ્રમાણમાં પ્રેમનુ પ્રાબલ્ય તેટલા પ્રમાણમાં હૃદયની સોંપણી તથા બુદ્ધિની સેાંપણી હાય છે. અગાઉ શરૂમાં જાળ્યુ હતુ તેમ પ્રેમ પ્રેમથી વિકસે છે એટલે પ્રેમ કરવાથી પ્રેમ વધે છે. પ્રેમને પૂછ્યતા સુધી લઈ જઈ પ્રભુ અનવાના કામી પ્રભુભક્ત પ્રભુ પ્રત્યે પ્રેમની અખંડ ધારા વહે એવી ભાવના ભાવ્યા કરે છે અને તેમ થવા માટે આગળ દર્શાવેલ નવ નિમિત્તો તથા ખીજા તેવાં કારણેાના ભાવાશ્રય કરે છે. એ ખીજાં કારણેાના પ્રકાર પણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005210
Book TitleAdhyatmik Nibandho
Original Sutra AuthorN/A
AuthorBhogilal G Sheth
PublisherShreyas Pracharak Sabha
Publication Year1981
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Sermon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy