________________
પ્રેમ અને પૂર્ણતા ઃ ૧૯૧ કરતાં માનથી વધારે ડરે છે અને સાવધ રહે છે; કેમ કે તેને સતત ભય રહે છે કે રખેને તેને પ્રેમમાગને પ્રવાસ અટકી જાય અને માયાની છાયામાં તણાઈ જઈ આખરે રાગની આગમાં ભસ્મ થઈ જવાય. ધન સંપત્તિના મોહને જીતવા કરતાં પ્રતિષ્ઠા – કીતિમોહને જીત અત્યંત અઘરો ને કઠણ છે. જ્ઞાન વૈરાગ્યની વિશેષ નિર્મળ દશા જેની ન થઈ હોય એવા જ્ઞાનીને પણ આ કીર્તિ મેહ પિતાના પંજામાં પકડી રાખી સતાવે છે. તેથી પ્રભુને પરમ પ્રેમી સતત જાગૃત રહી તેના પાશમાં સપડાતે નથી. સર્વ અનર્થકારક વિષમ પરિબળોને હરાવવા તેની પાસે પ્રભુપ્રેમરૂપી સુદર્શન ચક્ર હોય છે. તેથી તે તે પિતાના પ્રભુપ્રેમના અત્યુત્તમ ભાવમાં મસ્ત રહે છે, પ્રેમના હિંડોળે હીંચકે છે, પ્રેમનાં જ ગીત ગાય છે, અને પ્રેમસમાધિમાં રહેવાને પુરુષાથી થાય છે. આવી છે પ્રેમની મસ્તી, પ્રેમની અગાધતા અને પ્રેમને તેજ સ્વરૂપી પ્રભાવ, પ્રભુપ્રેમમાં ખોવાઈ જવું, પ્રભુ સાથે એકરૂપ થવું એ જ છે પ્રેમનું સર્વોત્તમ ફળ.
સંસારના પરિભ્રમણ દરમ્યાન છો અનેકાનેક ભવ કરે છે જેમાં તેઓ બીજા જીવો સાથે પરસ્પર સંબંધમાં આવે છે અને રાગ વા શ્રેષરૂપ શુભાશુભ ભાવમાં પરિ
મીને વિધવિધ પ્રકારનાં કર્મોથી બંધાય છે. કર્મોનું ફળ ભેગવવા નવા નવા ભોમાં તેઓ પરસ્પર ફરી ફરી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org