________________
૧૬૮ : આધ્યાત્મિક નિબંધ
હું દેહાદિસ્વરૂપ નથી, દેહ સ્ત્રી, પુત્રાદિ કોઈ પણ મારાં નથી.”
“શુદ્ધ ચિતન્ય સ્વરૂપ અવિનાશી એ હુ આત્મા છું.”
“એક કેવળ શુદ્ધ ચિતન્ય સ્વરૂપ, પરમેસ્કૃષ્ટ, અચિંત્ય સુખસ્વરૂપ, માત્ર એકાત શુદ્ધ અનુભવરૂપ
હું માત્ર નિવિકલ્પ શુદ્ધ શુદ્ધ, પ્રકૃષ્ટ શુદ્ધ, પરમશાંત ચૈતન્ય છું.”
હું માત્ર નિર્વિકલ્પ છું, હું નિજસ્વરૂપમય ઉપયોગ કરું છું, તન્મય થાઉં છું.” શ્રીમદ્ રાજચંદ્ર
અનંતકાળથી જે જ્ઞાન ભવહેતું થતું હતું, તે જ્ઞાનને સમય માત્રમાં જાત્યાંતર કરી જેણે ભવનિવૃત્તિરૂપ કર્યું તે કલ્યાણમૂર્તિ સમ્યફદર્શનને નમસ્કાર.”
ત્રિકાળ જયવંત વર્તે સતપુરુષોની સુધામય વાણું અને અમૃતમય બાધ !
ત્રિકાળ વંદન હો મુક્તિનું દાન દેનાર પુરુષની પ્રેમભક્તિને
ત્રિકાળ નમસ્કાર હે સર્વોત્કૃષ્ટ સિદ્ધિને આપનાર પ્રેમ, શ્રદ્ધા અને અર્પણતાના ત્રિવેણી સંગમને ! “સપુરુષનું ગબળ જગતનું કલ્યાણ કરે.”
» શાંતિઃ શાંતિઃ શાંતિઃ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org