SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૬ : આધ્યાત્મિક નિબંધ જીવ સ્વપ્નમાં કે જાગૃતિમાં પિતાના મૂળ દેહે આવી ગુંચવણવાળા, તકલીફવાળા કે કસોટીવાળા પ્રસંગ વેળાએ ગ્ય સલાહ સૂચન કરી જાય છે અથવા કસોટી આદે ઉપાધિવાળી સ્થિતિ ન હોય તો પણ ધનાદિના લાભાર્થે સ્વાધ્ય આદિના લાભાર્થે અથવા રોગાદિની નિવૃત્તિ અર્થે ઉચિત માર્ગદર્શન આપી જાય છે, અને તેને અમલ કરવાથી સારું અને સાચું ફળ મળે છે. કેઈ વેળા દેવ કે દેવી મંદિર બાંધવાનું, ગુપ્ત રહેલી પ્રતિમાનું સ્થળ બતાવી તેને મેળવી યોગ્ય કરવાનું સૂચન સ્વપ્નમાં પ્રત્યક્ષપણે આવીને કરે છે. આ પ્રકારનાં દૃષ્ટાંત અતિ પ્રસિદ્ધ છે; અને વર્તમાનમાં આજે પણ ઉપરના અનુ. ભમાંથી કેટલાક બનતા જોવા મળે છે. ત્યાં સનની કલપના નથી, વેચ્છાની બાહ્ય પ્રતિકૃતિ નથી પણ નરી વાસ્તવિકતા છે. - અમે જોયેલા અને અનુભવેલા પ્રસંગો તેના સમર્થન માટે વર્ણિત કરીએ છીએ. આ લગભગ પચાસ બાવન વર્ષ પહેલાંની વાત છે. અમારા એક સગાને ઋણાનુબંધી દેવી સાથે શુભ સંબંધ ઉદયમાં હતું, તેથી ઉપાધિ કે વ્યાત્રિના સમયે દેવી તેના દેહમાં શાંતિથી પ્રવેશી શાંતભાવે ઉપાય કે ઉપચાર બતાવતા અને તે મુજબ કરવાથી સફળતા મળતી. શરીરવ્યાધિ હોય તે આયુર્વેદિક સાદું ઔષધ બતાવી તેનું સેવન કરવાનું કહેતા અને સારું થઈ જતું. ઉપાધિનો પ્રસંગ હોય તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005210
Book TitleAdhyatmik Nibandho
Original Sutra AuthorN/A
AuthorBhogilal G Sheth
PublisherShreyas Pracharak Sabha
Publication Year1981
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Sermon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy