SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ * ણ નુ બંધ ઃ ૧૨૫ આવા અશુભ બંધ પાડવા તે કેવા ખતરનાક છે? તેવા ભાવથી અવશ્ય વિરમવું. મનુષ્ય અને દેવ વચ્ચે ત્રણાનુબંધના ઉદય : ઋણાનુબંધને ક્યારેક એ વિચિત્ર ઉદય આવે છે જ્યારે કેઈ એક મનુષ્ય દેવગતિના દેવ કે દેવી સાથે સીધા સંસારી સંબંધમાં ન હોવા છતાં તેના ઋણનું ચૂકવણું તે દેવ કે દેવી દ્વારા થાય છે. કર્મની વિચિત્ર તાને એ એક પ્રકાર છે. આ ઋણ શુભ કે અશુભ જેવું હોય તેવું સારું કે નરસું ફળ મનુષ્યને દેવ કે દેવી મારફત ભેગવવું પડે છે. આવા પ્રકારના ઉદય આ સંસાને વિષે જોવા મળે છે. ઘણાએ તેવા ઉદય જોયા હશે વા સાંભળ્યા હશે, તેથી તેની પ્રતીતિ પણ થઈ હશે. શુભ ઉદય શુભ ફળને દષ્ટાંત તરીકે શાસ્ત્રમાં વર્ણવેલી શાલિભદ્રની કથા પ્રસિદ્ધ છે. તેમને ઋણાનુબંધી દેવ તરફથી સેનામહોરોની પેટીઓ દરરોજ મળતી અને તેથી સંસારના પદાર્થોના સુખની એાછાઈ ક્યારે પણ વર્તતી નહોતી. આ જવલંત દૃષ્ટાંત છે. કદાચ શાસ્ત્રની કથાને માત્ર કથારૂપ માનવામાં આવે એટલે કે તે સત્ય છે એમ શ્રદ્ધવામાં ન આવે તે બીજા ઉદાહરણ લઈએ. પિતાના અથવા પરના અનુભવ ઉપરથી જાણ્યું હશે કે સાંભળ્યું હશે કે દેવગતિને પામેલે કોઈ સંબંધિત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005210
Book TitleAdhyatmik Nibandho
Original Sutra AuthorN/A
AuthorBhogilal G Sheth
PublisherShreyas Pracharak Sabha
Publication Year1981
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Sermon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy