SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ * શુ નું બંધ : ૧૧૫ એક તરફથી શેઠ અને તેમના કુટુંબ પ્રત્યેનો અતુલ પ્રેમ તેને તે તરફ ખેંચતો હતો અને બીજી તરફથી ભયંકર અકસ્માત કર્યાના દેષરૂપ આઘાતથી તેનું ચિત્ત તેવું પુનઃ ન બનવા પામે એ હેતુથી નોકરીને ત્યાગ કરવા ઈચ્છતું હતું. ભારથી દબાયેલું અબદુલનું દિલ જોઈ સરળતાની મૂર્તિ રહિણએ કહ્યું : “અબ્દુલભાઈ, તમે નકામી ચિંતામાં પડી મુંઝાએ છે, તમારો કોઈ દોષ નથી માટે સ્વસ્થ થઈ શેઠે કહ્યું તેમ કરો. તમે આ કુટુંબના જ એક સભ્ય છો એમ અમે માનીએ છીએ, માટે કુટુંબી વડાને આદેશ તમારે શિર પર ચડાવી માન્ય રાખવો એ તમારી ફરજ છે. આ ઘર તમારું છે એમ સમજી રહે અને ફરજ આનંદથી બજા.” ભવભાવી શેઠાણીનાં ભદ્રસ્વરૂપ વચનની અબ્દુલ પર જબરી અસર થઈ અને ખેદને ભાવ ઉપશાંત થ. અકસ્માતના પ્રસંગ પછી પુનમચંદ શેઠની વૃત્તિ સદ્ધર્મની આરાધના પ્રત્યે વળી. ધર્મપ્રેમી અને સેવાભાવી તો હતા જ પરંતુ ધર્મારાધન માટે નિમિત્ત જરૂરી હતું તે મળી ગયું. રોહિણી પણ તેવા આમાર્થના શુભ કાર્યમાં શેઠની સાથે હર્ષથી જોડાયાં. તે છતાં બાળક પ્રત્યેની ફરજ બરાબર કાળજીપૂર્વક બજાવવાનું ચૂકતા નહોતા. તેમના ધર્મ પ્રવતનની અસર પુત્રો તથા પુત્રી પર પણ થઈ અને તેથી તેઓ રસપૂર્વક તેવી પ્રવૃત્તિમાં ભાગીદાર બન્યાં. જુઓ, શુભ ઋણાનુબંધના ઉદયે કેવાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005210
Book TitleAdhyatmik Nibandho
Original Sutra AuthorN/A
AuthorBhogilal G Sheth
PublisherShreyas Pracharak Sabha
Publication Year1981
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Sermon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy