SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ ઋણ નુ બંધ : ૯૯ ઋણાનુબંધના બળનો માટે સંચય મુખ્યપણે શુભ હોય તે મોક્ષ થતા પહેલાંના અને અશુભ હોય તો નરકગતિમાં જતાં પહેલાંના પચ્ચીસ ભવમાં થાય છે. તે સિવાયને ન્યૂનાધિક બળવાળે સંચય તે પ્રત્યેક ભવે તે રહે છે અને તેનું ફળ પણ ભેગવાતું હોય છે. ઋણાનુબંધના બળને સંય સૌથી વધારે મનુષ્ય ભવમાં થાય છે, અને સૌથી ઓછા તિર્યંચગતિના ભવમાં થાય છે. શ્રીગુરુ અને શિષ્ય વચ્ચે ગણુનુબંધ : આગળ કહેવાય ગયું છે કે શિષ્ય અને શ્રી સદ્ગુરુ વચ્ચે શુભ ઋણાનુબંધ રહ્યો છે. શિષ્ય શ્રી ગુરુનો જ્ઞાનીપુરુષ તરીકે સ્વીકાર કરી તેમને આશ્રય કરે ત્યારે બંને વચ્ચે ઓછામાં ઓછા પચ્ચીસ ભવના શુભ ત્રણાનુબંધનો ઉદય હેય છે. તે સિવાય ગુરુશિષ્યના સાચા ઉપકારી સંબંધ થવા શક્ય નથી. આ શુભ ઋણાનુબંધની અંદર બળની તરતમતા ઘણું હોય છે અને તેથી ફળ અપેક્ષાએ પણ ઓછા વધતાપણું હોય છે. જેમ ગુરુ-શિષ્ય વચ્ચે શુભ ત્રણને બંધ માટે, તેમ તેને ઉદય ઘણું કરીને તીવ્ર હેય છે. તેવા પવિત્ર ઉદયકાળે ગુરુ પ્રત્યેના શિષ્યને પ્રેમ અને શ્રદ્ધાના ભાવે કઈ અગમ્યપણે ઉપસી આવી ઉછળે છે; અંદરથી બહાર નીકળવા જોર કરતી અદમ્ય લાગણું પ્રેમપ્રવાહ રૂપે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005210
Book TitleAdhyatmik Nibandho
Original Sutra AuthorN/A
AuthorBhogilal G Sheth
PublisherShreyas Pracharak Sabha
Publication Year1981
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Sermon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy